________________
પુસતક રજુ જિનવાણુ વનિરૂપ ન હોય.
અહી એટલા સુધી કહ્યું કે પહેલે પહાર જિનેશ્વર દેશના કરે. બીજે પહોર ગણધર દેશના કરે, તેથી લોકોને પ્રતીતિ થાય કે જેવી જિનેશ્વરની વાણી તેવી ગણધરની વાણી! પણ જિનેશ્વરની વાણી ન માનવાવાળાને ગણધરના વચન દ્વારા પ્રતીતિ કરવાની ! વાણી ન માનનારાને મેળવવાનું શી રીતે ? છવાસ્થના વચનમાં જ ઉછરવાનું. કેવળ ગણધર-છદ્યસ્થ જે કહે તે જ માની લેવાનું. પતે તીર્થંકરના વચન સાથે મેળવણી ન કરી શકે. પ્રભુની વાણી માનનારા બંનેના ઉપદેશ મેળવી શકે.
ધ્વનિ માનનારા બંનેને ઉપદેશ મેળવી શકે નહિ. તેમને તે. ગણધર કહે તે તત્વ તેમને “ળિguળાનં તત્ત' તે નહિ. તેઓ
-આગમ વિદ્યમાન નથી એમ ચેકખા શબ્દોમાં કહે છે. ગણધરની વાણું વિચછેદ થઈ ગઈ છે. નાગા થઈ ગયા, પરંપરામાંથી આવતું ન મળ્યું ત્યારે શું કરવું? દિગંબરની વિચિત્ર ધારણું
કન્યા ખેાળું છું, મળતી નથી” એમ જાહેર કરવા કરતાં “મારે. પરણવું નથી” એમ જાહેર કરવું પડે, પરંતુ “હું ખેળું છું, પણ કંઈ આપતું નથી” એવું જાહેર કરવા કેઈ તૈયાર નથી. એને કહેવું પડે કે “ઘણી મળે, પણ લેવી નથી.” તેમ આ નાગા થઈ ગયા. તેને પરંપરાથી ભુત મળે કયાંથી?
જે વખતે દિગંબરને મત નિકળે, તે વખતે પરંપરાએ શ્રુત ભણાતું હતું, પુસ્તક-નિરપેક્ષ વાચના હતી તે પછી પરંપરાનું ન મળે તે સ્વાભાવિક છે, પણ જે કેટલાંક પુસ્તકે, તે પણ મળે નહિં, પુસ્તકસાપેક્ષ જ્ઞાન કે પુસ્તક નિરપેક્ષ-પરંપરાનું જ્ઞાન તેને ન મળે, તે પિતાની પાસે જે છે તે જ જ્ઞાન કરી દેવું પડે. એક નને સે રાગને હણે છે જ નહિ.