________________
ભજતા રહ્યું આગમક્ષેત્ર મહત્તવનું છે!
એટલે જિનાગમ ક્ષેત્ર દિગંબરોને નથી. શાસનના છેડા સુધી જિન આગમાં રહેવાનાં, થોડા રહે, વધારે રહે ! પણ આગમાં રહેવાના તેથી જન આગમ એ ક્ષેત્ર.
શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રની મહત્તા
મૂળવાત આપણી એ કે મંદિર-મૂતિ જેવી રીતે બને ઉપકાર કરનાર છે, તેના કરતાં બલકે તેથી અધિકપણે જિનઆગમ નામનું ક્ષેત્ર ઉપકારી છે. એ ત્રણેને ચલાવે કે? સાધુ-સાધ્વી
સાધુએ નિરારંભ-નિષ્પરિગ્રહપણામાં ચાલનાર ! સાવી પણ નિરારંભ-નિપરિગ્રહણમાં ચાલનાર! આ પાંચે નિરવ મોક્ષના સાધક તેથી ક્ષેત્ર તરીકે હોય તેમાં આશ્ચર્ય નથી, પણ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર તરીકે કેમ? ઉષર ક્ષેત્રમાં વાવ્યું તે જાય, હળ-બળદિયા ભારે મર, બી જાય, મહેનત જાય, બળદ ભારે મરે, શ્રાવકને ક્ષેત્ર તરીકે ઠરાવે તે શી રીતે સંગત બની શકે?
આરંભ-પરિગ્રહમાં રાચેલા, વિષય-કષાયમાં માચેલા કા તેની ના ન કહી શકીએ તે એને ક્ષેત્ર કેમ કહ્યું? મોક્ષમાર્ગના સહાય કારક તરીકે કેમ ગણાય?
તે આને ખુલાસે એ છે કે કમને કરેલું કાર્ય એ ગુનેગારીનું સ્થાન નથી. એને છૂટકે ન હતા, માણસે કામ કર્યું, તે ગુનેગારીમાં સ્થાન નથી. એનું મન નહતું, માટે “બળાત્કારે બાવળીઓ રોપાવ્યું હોય તે ગાળ રે પાવનારને તેવી રીતે અહીં પણ જેને આરંભ વિષય વગેરેમાં માચેલે વર્ગ કહે છે, તેને પ્રવર્તેલે કહે! મારવું, પ્રવર્તવુંમાં આકાશ-જમીન જેટલું આંતરૂં છે. પ્રવતે કર્મના બળાત્કારે છે.
આ. ૨–૫