________________
પુતિક જવાનું
હિંગખરને વિનવાણી ન માનવાથી જ્યાં-ત્યાંથી ઉપાડવાનું જ કામ કરવું પડ્યું. શ્રી તત્વાર્થસૂત્ર વેતામ્બર ગ્રંથ છે.
શ્રી તત્વાર્થ વેતાંબરને લીધે. કેમ કે-તે સૂત્રની કેટલીક બાબતે કહી આપે છે કે શ્વેતાંબરનો છે.
જૂએ એના મુદા આ રહ્યા!!! ૦ અવધિ-મનઃપવને ફરક દેખાડનાર જે સૂત્ર કર્યું. ત્યાં સ્વામિ વિશેષ કરવાની જરૂર ન હતી. તેમને તે લિંગ–વિશેષ કરવાની જરૂર હતી. અવધિજ્ઞાન એ લેકે ચારે ગતિમાં માને છે મન:પર્યવ જ્ઞાન એમને સાધુપણાને અંગે માનવાનું. સાધ્વીને તે થાય નહિ તે સવામીવિશેષની જગે પર લિંગવિશેષ કહેવું જોઈતું હતું.
૦ વળી “gવા ”િ જિનેશ્વરમાં ૧૧ પરિષહ હોય, કેવલીને આહાર માનવો નથી તે સુધા કયાંથી માનશે.? તે અગિયાર પરિષહ કેમ માનશે? તે નવી વ્યાખ્યા કરી. “
gs કિને સમિત તિ શે” એટલે કેવલીમાં ૧૧ નહિ.
ગુણઠાણામાં પરિષહના અવતાર વખતે નકાર ઘા. છતાં શું થયું? તે વિચારવા જેવું છે! પ્રતિજ્ઞા તેડીને લસણ ખાધું પણ તાવ તે ન ગયે. ૧૧ નહિં એમ માન્યું, છતાં બાવીસમાંથી ૧૧ નહિ તે ૧૧ના ૧૧ રહ્યા. તેથી શું થયું! તે જરા વિચારવા જેવું છે!
પ્રતિજ્ઞા તેડીને લસણ ખાધું પણ અંતે તાવ તે ન ગયે. નકાર નાખે. ૧૧ નહિ એટલે ૧૧ ગળે લાગ્યા. ૧૧ નહિ કેમ કહેવું પડયું ? ઉમાસ્વાતિ તમારા હોય તે તેની પહેલાં પણ વેતાંબરે હતા. જિનેશ્વરના ૧૧ પરિષહેને માનનાર શ્વેતાંબર ન હોય તે ૧૧ને નિષેધ કેમ કરવો પડે? ૧૧ પરિણાહ "માનવાવાળા શ્વેતામ્બરે હતા, તેમની હયાતીમાં કરેલું સૂત્ર પરિષહના અવતારનું હોઈ શકે.