________________
શબ્દ છતાં જુદે લેવાની જરૂર શી? એટલે સમજાય છે કેસાવીને સંભાળનાર સાધુ તે ગણધર
આ ઉપરથી આપણે સમજી શકીશું કે સાવક્ષેત્રની આચાર્ય કે સંઘને માથે કેટલી જવાબદારી છે? આટલી જવાબદારીવાળું જે સ્થાન હોય તેને જુદું ક્ષેત્ર ગણયા વિના કેમ ચાલે? આટલા માટે સાધુનું ક્ષેત્ર છતાં સાધ્વીનું ક્ષેત્ર જુદું ગણવું પડે. શ્રાવકનું ક્ષેત્ર કેમ?
હવે વિચારવાની જરૂર છે કે-શ્રાવક ક્ષેત્ર કેમ? શ્રાવકક્ષેત્ર જુદું ન હોવું જોઈએ, કેમકે શ્રાવકે આરંભ-પરિગ્રહ, વિષયકષાયમાં રાચેલા.
જિનેશ્વર વીતરાગ સ્વરૂપ, આગમો ગુણરૂપ, સાધુ-સાધ્વીએ નિરારંભ-નિપરિગ્રહને ઢઢરે વગાડનાર, પેદા કરનાર, પિષનાર છે. તીર્થકરેની મહત્તા શાના લીધે?
જિનેશ્વર મહારાજનકે આગમને એક બાજુ મેલી દઈએ તે. કંઈ ન રહે. કારણ જિનેશ્વર પિતે કેવળજ્ઞાન પામ્યા પણ જિનેશ્વરપણું કાને અંગે? તીર્થ પ્રવર્તાવવાને અશે. તે વાત એક બાજ મેલીએ, પછી જિનેશ્વરમાં શું? જગતના ઉપકાર માટે જે વસ્તુ જોઈએ તે જિનેશ્વરમાં રહી નહી.
કેવળજ્ઞાને સરખા છતાં વીસને માનીએ, કારણ? તીર્થને પ્રવર્તાવનાર તેઓ છે તેથી સ્તવીએ, સામાન્ય કે વળી અને તીર્થકર વચ્ચે ફેર છે?
વળી કેવળજ્ઞાનીઓના કેવળજ્ઞાનમાં કે તીર્થકરના કેવળજ્ઞાનમાં ફરક નથી. પછી વીસી કેમ પકડવી? અસંખ્યાતા છ ગઈ અને આ ઉત્સર્પિણ-અવસર્પિણીમાં કેવળજ્ઞાન પામ્યા છે, પણ તીર્થકરો તે ચોવીશ હોય. તીર્થની સ્થાપના-પ્રવૃત્તિ કરનાર તે ૨૪ હોય.