________________
૩૪
આગમત મોક્ષ પણ જોઈએ છે. સમ્યકત્વ પામે તે મિક્ષ જ જોઈએ છે.
જ'થી જકડાય સમ્યકત્વ પામેલે સંવેગમાં તલ્લીન હોય, તેને મોક્ષ સિવાય બીજાની ઈચ્છા ન હોય, જેને મોક્ષ જ જોઈએ છે. તે મનુષ્ય મોક્ષના રસ્તા છે.
મિક્ષના રસ્તા તપાસતાં ચક્કસ લાગે કે આવેલું પૂર ભયંકર છે. પ્રવાહણ વિના પાર પામી શકાય તેમ નથી. તેવી રીતે અહી સંસારના ભયંકર પ્રવાહમાંથી પાર પામવાને માટે મારે પ્રવાહની જરૂર છે. જેમ પાર જવાની ઈચ્છાવાળે પ્રવહણને માટે પૂરેપૂરી અભિલાષા ધરાવે તેમ સમ્યકત્વ પામેલ મોક્ષ પામવા સાત ક્ષેત્રને પ્રવહણ દેખે. “સાત ક્ષેત્રે ભદધિથી પાર પમાડનાર છે. તેના સિવાય પાર પમાડનાર બીજી કઈ ચીજ નથી.
તેટલા માટે પૂ આ. હરિભદ્રસૂરિજી ધર્મબિંદુમાં જણાવે છે. વીતરાગ, સાધુઓ ક્ષેત્ર છે. વીતરાગ લેવાથી મંદિર, મૂતિ, આગમ સાધુથી સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા. આ સિવાય આત્માને આગળ વધવાનું એકે સ્થાન નથી. સાતે ક્ષેત્રે કેવળ આત્માને મોક્ષે પહોંચાડવા માટે પ્રવાહણ જેવા છે. સમ્યકત્વ પૂર્વક બાર તેમાં રહેલે તેથી મહાશ્રાવક નહિ. પણ અંતરની સંવેગ ભાવના સાથે સમ્યક્ત્વ પૂર્વક બાર વતેમાં રહેલું હોય, તે મહાશ્રાવક !!!
સાત ક્ષેત્રમાં “ક્ષેત્ર” શબ્દનું લક્ષણ
જમીનને ક્ષેત્ર શબ્દ આપીએ છીએ. જમીનને ગુણ પડતાને બચાવી લેવાને નિર્વાહ, એકથી વૃદ્ધિ કરવાનો ગુણ જમીનને નથી. તે ગુણ કોને ? ક્ષેત્રને હજારે ગુણ બનાવવાની કે નિર્વાહનું તાકાત બનવાની તાકાત ક્ષેત્રમાં છે. આજે જિનમંદિર, જ્ઞાન, દર્શન, ચારિત્ર રૂપી ગુણેને ટકાવે છે, વધારે છે, ઊંચી દશાએ લઈ જનાર છે.