________________
પુરતક ૨-જુ
૫૫ એટલે મહાશ્રાવકમાં સમ્યકત્વ મૂલ બારબતે નિરતિચારપણે નિશ્ચળ૫ણે ચાવજ જીવને માટે હોવા જોઈએ. સાત ક્ષેત્રમાં ધનના સદુપગની સતત કાળજી જેમાં તે મહાશ્રાવક!
વળી મહાશ્રાવક તેજ હોય કે શુદ્ધ સમ્યકત્વમૂલ બાર વતેને ધારણ કરનાર છતાં સાત ક્ષેત્રમાં ધન વાપરનાર હે જોઈ એ. સાત ક્ષેત્રમાં ધન ખરચત નહિ બેલતાં વાર કહ્યું છે, તેનું રહસ્ય એ છે કે ખેડૂત ખેતરમાં વાવવા લાયક જમીનને લગીર ખાલી રાખે નહિ. જમીન ખાલી રહે તે બળતરા થાય. તેવી રીતે આ મહાશ્રાવકને સાતે ક્ષેત્રમાં જે જે પ્રકારે ધનની જરૂર હોય તે પૂરી પાડવાની પિતાની ફરજ માને, કાંઈપણ ન્યૂનતા રહે તે બળતરા થાય. સાત ક્ષેત્રમાં દરેક ક્ષેત્ર જેના ધન વડે કરીને છવાઈ ગયેલું હોય.
એકલી મૂતિ, એકલું મંદિર, એકલા આગમે કે એકલા સાધુ વગેરેને પિષવા તેમ નહિ, મહાશ્રાવકની દૃષ્ટિએ સાતે ક્ષેત્ર સંપૂર્ણ રીતે ભરાવાં જોઈએ, તે તેનું નામ વાવવું કહેવાય.
વાવવામાં અધિકની આશા હેય, ભવાંતરની શ્રદ્ધાવાળો તેથી સમજે કે અંતરાયના ક્ષપશમથી મળેલી ચીજ છે, તે અંતરાયના ક્ષપશમને માટે વપરાવી જોઈએ, જેનાથી જે મળ્યું, તેનું પોષણ ન થાય તે મળેલું કામનું શું? ધર્મમાં ખર્ચવા માટે પણ ધન ઉપાદેય નથી
જે કે શાસકારે ધર્મને માટે ધન મેળવવાની મનાઈ કરે છે, પૂ. આ. હરિભદ્રસૂરિ કહે છે.
धर्मार्थ यस्य वित्तहा तस्यानीहा गरियसी ॥ ધર્મને માટે જેને પૈસાની ઈરછા રહે, તેવાને અનિચ્છક રહેવું તે ઈષ્ટ છે. કારણ એજ કે એક પણ પૈસે ઉપાર્જન કરે તે ન્યાયબુદ્ધિએ ઉપાર્જન કરો તે પણ તેમાં અનંતી પાપરાશિ લાગે છે.