________________
પુરતક -જુ ધર્મ માટે પણ પિતાની ઇચ્છા વિવેકીને ન હોય!
ધર્મને માટે જેને પૈસાની ઈચ્છા, તેવા મનુષ્યને નિરિચ્છક રહેવું તે સારું છે. પરપરિણતિ, પરિગ્રહ, ઈચ્છા, લેમ તે આત્માને લેવાવાળા છે. વેપીને નિર્મળ કર તેના કરતાં પ્રથમથી ન લેપ તે સારું છે. કચરાથી ખરડાઈને છેવું તેના કરતાં સ્પર્શ ન કરે તે શ્રેષ્ઠ છે. મળ્યું છે, તે તેને સદુપયોગ કરે!
ઉપાર્જન થયેલાને સદુપયોગ કરવાને છે ધર્મને માટે મેળવવાનું નથી, ધર્મને માટે ધન નહિ! ઉદ્ધારને માટે અવતાર નહિ! મળેલા ધનનો સદુપયોગ ધર્મને માટે કરવાને. આઠ કર્મમાં એક પણ ઓછું હોય તેને અવતાર થઈ શકે નહિ. ઉદ્ધારની બુદ્ધિએ કર્મ વળગાડવાના નથી. અવતાર માન્યો તો તેને ઉપગ ઉદ્ધાર માટે કરવાનું છે. અન્યમતમાં ઉદ્ધારને માટે અવતાર લે! જૈનમતમાં ઉદ્ધારને માટે અવતાર નહિ, પણ અવતાર મળે તેને સદુપયોગ કરો!
માટે ધર્મને માટે ધન મેળવવાનું નહિ, પણ જે ધન મળ્યું હેય તેને સદુપયેગ ધર્મમાં કર. પાપરાશિથી આવતું ધન ધર્મમાં કેમ ખર્ચાય?
અહીં ફરી એક વાત વિચારવી ઘટે કે જે વસ્તુ પરિગ્રહસંજ્ઞાથી ભથી, ઈચછાથી, પપરિણતિથી ઘેરાયેલી છે, તેને સદુપયેગ શાને? જે વસ્તુ ઝેરી હવાથી ઘેરાએલી છે તેને સદુપયેગ શાને? સદુપગ હોય જ નહિ. પણ જરા ગંભીરતાથી વિચારતાં સમજાશે કે ઝેરી હવાથી ઘેરાઈ ગયેલી, શાને લીધે મારાપણાના લીધે. તે અંશ નીકળી જાય તે ઝેરી હવા બધી ચેકખી થાય. પિતાને અંગે પરિગ્રહ સંજ્ઞા, લેભ, હર્ષ, ઈછા બધું નિકળી જાય અને એમ થાય કે આ બધી ચીજને મેક્ષમાગને ઉપયેગી બનાવું છે
આ,
૨-૪