________________
આગમતા કરવાનું છે, તે હેતુ સારે નહિ તે નમસ્કારને લાયક સાધુ નથી. જે મોક્ષમાર્ગમાં મદદ કરવાને કટિબદ્ધ થએલે હેય તે નમસ્કારને લાયક છે. મોક્ષમાર્ગની અંદર મદદ કરનારા સાધુ છે. સાધુક્ષેત્ર મોક્ષ માર્ગમાં મદદ કરનાર, લશ્કર ભૂખે મરતું , હેય તે તેને લૂંટીને લેવાની સત્તા. લશ્કરનું રક્ષણ રાજ્યમાં જરૂરી ગયું છે. તેમ આ મોક્ષમાર્ગનું સાધન, તેને અંગે લશ્કરી હેય. તે તે. સાધુવર્ગ છે, માટે સાધુક્ષેત્ર સાધુક્ષેત્રનું અપૂર્વ મહત્વ
આગમ એ સાધુને આધીન, મતિ, મંદિરને વહીવટ, ઉપદેશ સાધુને આધીન, સાધુક્ષેત્ર જરૂરી છે તેમાં ને ન પાડીએ ! પણ સાવીઓ બાઈ જાત તે પણ પૂજ્ય ક્ષેત્રમાં? આરાધ્ય ક્ષેત્રમાં? તે અહીં શાંત ચિત્તે વિચારે તે માલમ પડશે કે મોક્ષમાર્ગની મુસાફરીને હક પુરુષને છે, સ્ત્રીઓને નથી ! એમ જૈને બોલી શકે નહિ. હક બંનેને હેય, તે સ્ત્રીને મોક્ષમાર્ગમાં મદદ કરનાર વર્ગ કયો? સાધુવર્ગ મદદમાં ઊભા રહે તે શું પરિણામ થાય? નવ વાડનું રક્ષણ, સ્ત્રીનું રક્ષણ બેને વિરોધ કષાંતે મટે નહિ.
જ્યારે સ્ત્રીઓને મોક્ષપ્રાપ્તિને અધિકાર છે તે મોક્ષપ્રાપ્તિને માટે તૈયાર થયેલે વધેલે વર્ગ માન્યા સિવાય છૂટકો નથી. સાધ્વી વગે" માનવા સિવાય છુટકે નહિ. સાધ્વીક્ષેત્ર જુદુ કેમ!
શાસ્ત્રોમાં સાધુની વાત આવે છે. ઉપલક્ષણથી સાધ્વીની વાત લઈ લેવાય.
સાધ્વી ક્ષેત્ર જુદું કેમ પાડે છે? સાધુઓને અંગે જેટલી જવાબદારી નથી તેનાથી સેંકડેગણી જવાબદારી સાવીઓને છે. વિહારને અંગે સાધુ બે હોય તે છૂટ. સાવીને અંગે ત્રણ. મકાનની બહાર નિકળવું તેમાં ત્રણ જોઈએ. સાધ્વીઓને વિહાર પ્રથમ મુશ્કેલ હતો. સાધ્વીઓને પંચકલ્પી વિહાર, સાધુઓને નવકલ્પી