________________
આગમવાત કાળ જવુ, સાધુએ પણ દર્શન કર્યા વિના આગળ જવું નહિ. જિનેશ્વરને લાભ મંદિર મેળવી આપે. સાધુ હોય તે સહેજે ધર્મના અક્ષરે સાંભળવાના મળે. જે મંદિર અને મૂર્તિ ધર્મવાળાને લાવનાર. મુનિને સમાગમ , જેઓ મૂતિ નથી માનનારા તેને સંમેલનનું સ્થાન તે રાખવું પડે. આર્યસમાજી મંદિર, ઢુંઢીયા સ્થાનક રાખે છે.
ચતુર્વિધ સંઘના સંમેલનનું સ્થાન ચૈત્ય. સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા થવાનાં તે તેનાથી, સાધુ ત્યાં આવે તેથી ઉપદેશ, તેથી સાધુ સાવી વગેરેની ઉત્પત્તિ, સંમેલનનું સ્થાન માની લઈએ તે તે સ્થાનમાં અધ્યક્ષ તરીકે સર્વગુણસંપન્ન જોઈએ, જેની આજ્ઞામાં બધાને વર્તવું પડે તે અધ્યક્ષ કોણ? વીતરાગ પરમાત્મા, કે જેની આજ્ઞા બહાર કેઈ જઈ શકે નહિ. આ સમજાશે તે મંદિર, મૂર્તિ જુદા કેમ રાખ્યા? તેની કેટલી જરૂર છે? તે સમજાશે ! આગમક્ષેત્રનું મહત્વ
આગમ નામનું ક્ષેત્ર જુદું હોય તેમાં નવાઈ નથી. અધ્યક્ષના વચને, આજ્ઞાએ સોનેરી અક્ષરે લખાય તેમાં આશ્ચર્ય નથી. રાજા મહારાજાની આજ્ઞા પત્થરમાં, ત્રાંબામાં કેતરાય છે. સર્વગુણસંપન્નની આજ્ઞાને ક્ષેત્ર ગણવું, તેમાં ધન ખર્ચવું તે ભાગ્યશાળીને હોય. આ ત્રણ ક્ષેત્ર સિદ્ધ, જિનેશ્વર સિદ્ધ, તેથી મૂતિ-આગમ સિદ્ધ. સાધુ-સાધ્વીક્ષેત્ર કેમ?
સાધુ-સાધ્વીને ક્ષેત્ર કેમ બનાવ્યાં હેડી તરતી તરતી બીજાને તારે છે, તેમ ચતુર્વિધ સંઘ પિતે સંસાર સમુદ્ર તરે છે, પણ તરતે બીજાને તારે છે. સાધુ ક્ષેત્ર વિચારીએ તે સાધુને પ્રથમ રાખ્યું કે બીજે પાપ કરતે હેય તે પાપના પ્રસંગને નિષેધ પ્રાપ્ત થાય. તે નિષેધ ન કરે તે સાધુને પાપ લાગે. કરવું, કરાવવું, અનુમેદવું, પકડી રાખ્યું છે. પણ મોટા ભેદે વિચાર્યા નથી. પ્રાસંગિક અનુમોદનાના ત્રણ ભેદ
અનુમેહનાના ત્રણ ભેદે છે. પ્રશંસા અનુમોદના, સંવાસ