________________
પુસ્તક રજુ અનુમોદના અને અનિષેધ અનુમોદના.
પ્રશંસા અનુમોદના કેઈકે ધ્યાનમાં લીધી હશે. બાકી અનિષેધની અનુમોદના તે ઘણાના મગજમાં જ આવી નહીં હોય! જે પાપ કરી આવ્યા તેની પ્રશંસા કરવી તે પ્રશંસા અનુમેહના.
એક ઘરમાં ૧૫ રહેતા હોઈએ, તેમાંથી કઈ કઈને અડપલું કરી આવે તો છાયા પંદરની પડી, સંવાસને લીધે સહવાસ ન હોય તે છાયા ન પડત. છાયાએ પાપને પિયું તેનું નામ સંવાસ. અનુમોદના
જે પાપનું કારણ માલમ પડયું તેને રોકીએ નહિ, તે અનિષેધ અનુમોદના, કરવું જોઈએ નહિ તેમ જાહેર કરવું જોઈએ.
ત્રિવિધ–ત્રિવિધ ત્યાગ કરવાવાળા સાધુ સાવઘમાં વર્તનારાને સાવધના ત્યાગને ઉપદેશ આપે. કર્તવ્યનું કહેવું જ પડે. સાધુ મેક્ષના માર્ગને ઢંઢેરો પીટવા નિકળ્યા કે આ રસ્તે ચાલે. દરેક વાતની તમારા વિનય, વિયાવચ્ચ ને જરૂરી સઘળાની મદદ કરીશું પણ ચાલે! આચાર્ય, ઉપાધ્યાય, પન્યાસ થયા હોય પણ ધ્યાનમાં રાખજે કે સાધુપણાના વર્ગમાં આવ્યા વિના આચાર્યો વિગેરે હેતા નથી. મોક્ષમાર્ગને ચાલવાવાળાને પિતે મદદગાર છે. મેક્ષમાર્ગ વહેતે હો. સાધુનું મહત્વ મેક્ષમાર્ગના સહાયક રૂપે છે
ભીલ-કેળી વળાવા તરીકે આવીને નિવિદાપણું કરે છે. તમે મેક્ષમાર્ગના વળાવા તેને અંગે નમસકાર! સાધુને તેને અંગે નમસ્કાર! પંચમહાવ્રતધારી થયા તે તમને ફાયદે. તપસ્યા કરે તે તમને નિર્જરા શાસનને શું ? સહાયક, અસહાયકને સહાયક સાધુને અંગે નમસ્કારનું કારણ હોય તે સંયમમાં સહાયક તેથી.
જાને જવું છે, માલ ઉડાવવા છે. દાયજો દેવાની વખતે કાનફિડ કહેનાર જાનમાં જઈ શકે નહિ. જે હેતુથી તમને નમસ્કાર