________________
પુસ્તક ૨-જું
વળી એક વખત વાવવાથી જિંદગી સુધી મહાશ્રાવકપણું મળતું નથી. સતત વાવવામાં મહાશ્રાવકપણું રહેલું છે. તેથી વાવતે મહા શ્રાવક ! એક વખત વાવી દીધું તેથી મહાશ્રાવકપણું થઈ ગયું તેમ નહિ, વાવવાને કાળ ચાલુ જોઈએ. બંને યુગ૫૬. સાત ક્ષેત્રમાં ધનને વાવતે હેય તે મહાશ્રાવક!
ભાવ વાવવાના નથી, ધન વાવવાનું છે. મહાશ્રાવક હોય તે જ કલ્યાણ થાય તે હેતુ રાખતા નથી. જે ધનવાળે હોય, તે સપાત્રમાં ઉલ્લાસપૂર્વક ધન ખરચતા હોય તે તે મહાશ્રાવક કહેવાય. સપાત્રમાં ધનવાવવાની સતત પ્રવૃત્તિ જરૂરી છે
એક વાતને ખુલાસો થશે કે રણશેઠ ભાવના ભાવવાવાળા બારમા દેવલોક સુધી પુણ્યના ભાગીદાર, વસુધારાના ભાગી નહિ, તે ભાગી કેશુ? અભિનવશે. તેમણે વગર ભાવે દાન આપ્યું. પુણ્યના ઉદયે મળેલી પુણ્યના પ્રકર્ષ માટે થવાવાળી તે થાઓ. ફીકર શી છે? ખાસડાં ખવડાવનારા ન ખાઈ જાય તેટલું બસ છે.
મળેલું ધન વાવવું જોઈએ- એ બુદ્ધિ દરેક શ્રાવકની હેય. જેમ શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ છવાદિ નવ તત્વની શ્રદ્ધા ન હોય તે સમકિતી કહી શકાય નહિ. તેમ સપાત્રમાં ધનને વાવવાની પ્રવૃત્તિ ન હોય તે શ્રાવકપણું ન ટકે ! એટલે તત્વની પ્રતીતિ હોય તે વાવેતર તરીકે : માને પણ વાવતે એટલે વાવવાની સતત પ્રવૃત્તિ મહાશ્રાવકપણા સાથે સંબંધ ધરાવનારી છે. સાત ક્ષેત્રમાં ધનનો વ્યય મહાસૌભાગ્યનું ચિન્હ છે.
જુઓ! ધનનું વાવવું મહાશ્રાવકપણા સાથે કેવી રીતે સંબંધ ધરાવે છે? તીર્થકર ખુદ ચારિત્રને સવીકાર કરે છે, ત્યાં સૌનેયાની વૃષ્ટિ નથી. પણ વહેરાવનારને ત્યાં વૃષ્ટિ છે. લુખા બાકળામાં પણ સૌનેયાની વૃષ્ટિ.