________________
આગમત
સાતેને ક્ષેત્ર માને, પિતાનું જીવન ક્ષેત્ર, તેવી રીતે સાતેને ક્ષેત્ર માને, મળેલું ધન ખરચે, તેને ખરચખાતું ન ગણે વાવેતર સમજે ખેડૂત ખાવામાં ખચકાય. વાવતાં ન સંકેચાય, ઉદારતાથી વાવે છે. મહામંત્રી વસ્તુપાળને શ્રી અનુપમાદેવીનો દાખલે ધ્યાનમાં લેવા જેવો છે.
અનુપમાદેવીને આદર્શ વિવેક
મહામંત્રી વસ્તુપાલને ત્યાં સાધુ વહેરવા ગયા છે. અનુપમા દેવીની સાડી ઉપર મહારાજની બેદરકારીથી છાંટા પડ્યા, એટલે પાસે રહેલ નેકરે કહ્યું છે કે મહારાજ ધ્યાન રાખે ! નેકરે નિમકહલાલી બતાવી છતાં શિક્ષાપાત્ર થશે. એવી સાડીઓ કેટલીએ સડી ગઈ તેમાં હતું શું? તેની કિંમત ન ગણી, કેમ? વ્યવહારથી સારું કહેનાર નેકર સજાપાત્ર કે શિક્ષાપાત્ર કેમ બન્ય? વિચાર! પરિણતિ કેવી હશે? ઉચ્ચકક્ષાની હોવી જોઈએ, તેથી જ સાડી ચીકણી થાય છે. ત્યાં બોલનારે ગેદા ખાય છે. જ્યાં ક્ષેત્ર માનવામાં આવ્યું. ખેડૂત ખેતરમાં જાય, ખેડતાં ધૂળ, કાંકરા કે પથ્થરા ઊઠે મરડો આ વાગે તેને હિસાબ નથી. તેવી રીતે અહીં જેણે સાત ક્ષેત્રે માન્યાં હોય, અંતરાયના ક્ષેપશમથી મળેલું ધન વાવવાનું છે, તેની પરિણતિ કયી સ્થિતિની હેય? મોક્ષમાર્ગને સીધો પ્રવાહ જેમાં તે ક્ષેત્ર!
આવી ઉજળી પરિણતિપૂર્વક સાતે ક્ષેત્રમાં ધન વાવનારે તે મહાશાવક. ડુંગરાળ જમીન, કે મારવાડનું રેતાળ રણ હેય કે તારંગા તરફ એકલો માટી હોય તેનું નામ ક્ષેત્ર નહિ પણ સપાટ અને રસાળ જમીન હોય તે ક્ષેત્ર, તેવી રીતે લેકોત્તર માર્ગમાં આવેલ તે સાત જ ક્ષેત્ર! જીવદયા, અનુકંપાદાન જરૂરી ચીજ છતાં પણ એ મોક્ષમાર્ગના પ્રવાહમાં નથી, સાતમાં મોક્ષમાર્ગને પ્રવાહ વહે છે. મોક્ષ માર્ગની મુખ્યતાએ ક્ષેત્ર સાત જ!