________________
જ તે બીજાને
તે
વાત તરત જય
પુસ્તક રજુ ચતુર્વિધ સંઘ ક્ષેત્ર કેમ?
તેના વર્ણનમાં મંદિર, મૂર્તિ આગમનું વર્ણન કરી ગયા છીએ. સાધુ વગેરે તે પોતે મોક્ષ તરફ પ્રયાણ કરે છે તે પોતે તર્યા નથી તે બીજાને શું તારશે? તે શંકાના સમાધાનને અંગે જણાવ્યું હતું કે નદીને પેલે કાંઠે રહેલું પીલર, તે દેરડા દ્વારા ઉપગી છે. પાણુમાં રહેલી હેડી પિતે તરતી જાય. બીજાને તારતી જાય છે, તેમ આ ચતુર્વિધ સંઘ પિતે તરતો જાય છે, બીજાને તારતે જાય છે, તેથી હેડી તરનારી છતાં તારક કહેવાય છે, તેવી રીતે આ ચતુર્વિધ સંઘ પિતે ભવસમુદ્રને તરનારા છતાં ભવ્યજીવને તારનારે ચતુર્વિધ સંઘ ગણાય.
મોક્ષમાર્ગની ઉત્પત્તિ-વૃદ્ધિનું સ્થાન, સાધનેની પર કાષ્ટાનું સ્થાન ચતુર્વિધ સંઘ! જે મનુષ્ય નદી ઊંડી હોય, તેને પાર પામવા માગે, પિતે તરી શકતું નથી, એકલા પીલર ઉપર નજર રાખે તે શું થાય? પીલર ઉપર નજર રાખ્યા છતાં હડીનું આલંબન ન લેનારો નાશ જ પામે, તેમ જિનેશ્વરની મૂર્તિ, આગમ, મંદિરને માનનારે છતાં સાધુ વગેરેને ન માને તે દૂબનારે થાય. ચતુવિધ સંઘનું મહત્વ
તીર્થકરે ચૈત્યને, મૂર્તિને, જ્ઞાનને નમસ્કાર ન કર્યો, પણ ચતુ ર્વિધ સંઘને નમસ્કાર કર્યો. સંસારસમુદ્રથી તરવાવાળાને હેડીની કિંમત ઘણી હેવી જોઈએ. આગમનું ટકવું ચતુર્વિધ સંઘ ઉપર આધાર રાખે છે, મૂર્તિનું, મંદિરનું બનવું-ટકવું ચતુર્વિધ સંઘ ઉપર આધાર રાખે છે. તેથી ચતુર્વિધ સંઘ પૂજ્ય, આરાધવા લાયક તેથી તેને ક્ષેત્ર ગયાં. આજ્ઞાપ્રધાન તે સંઘ!
હાડી જરૂર તારનારી, પણ હેડી ઊંધી ન વળેલી હોય તે. ઊંધી વળેલી હોડીને શું કરવી? બેલી હોડી છેડી દેવા લાયકની !