________________
'આગમત હેડી જરૂરી ખરી ! પણ કઈ? તરતી ! ડૂબતી કે ડૂબેલી નહિ તેમ ચતુર્વિધ સંઘ પૂજ્ય ખરે! પણ કો? જે જિનેશ્વરની આજ્ઞામાં સ્થિર હોય કે તેની સન્મુખ હેય તે. આપણુમાં આજ્ઞા-સાપેક્ષતાની ખામી છે
તીર્થકરની આજ્ઞાથી વિમુખ થયેલ તેને સંઘ કહીએ, તે તે ચાલે તેમ નથી. ચારને આવી સજા થવી જોઈએ તે સાંભળીને છાતી ધડકે, કોની? તેવી રીતે આજ્ઞા વિરૂદ્ધને ડૂબતી હેડી, ડૂબેલી હેડી કહીએ, તેમાં કોની છાતી ધડકે? આજ્ઞારહિત સંઘ નહિ, હાડકાને ઢગલે, કે ભયંકર સર્ષ! ચાનક તમને કેમ ચઢી? આજ્ઞા રહિત થઈને સંઘમાં ખપવું છે, તેથી ચાનક લાગી છે. તમને અળતરા થવાનું કારણ શું? આજ્ઞારહિત સંઘને હાડકાને ઢગલે, ભયંકર સર્ષ કહ્યો તેમાં તમને ચાનક કેમ ચઢી? ગળે ઓઢી લીધી, નહિતર! તમને દુઃખ કેમ લાગ્યું? વિવેક વગરને શ્રાવક તે શ્રાવક નહિ પણ સાવજ ! તેમાં તમને ખેટું લાગ્યું કેમ? તમારે વિવેક રહિત રહેવું હોય, પાછું શ્રાવકમાં ખપવું હોય તે બળતરા થાય. સંઘ પૂજ્ય ખરે! પણ કર્યો? ' અર્થાત્ ચારે પ્રકારને શ્રમણ સંઘ તીર્થકરને નમસ્કાર કરવા લાયક, પણ તે ક્યો? તીર્થંકરની આજ્ઞાવાળે ! આજ્ઞા વગરને હોય તે આદરણીય નથી !
વ્યવહારથી તરવાની ક્રિયા જેનામાં હોય તે જ તારનારો થાય છે. વ્યવહાર ચારિત્રમાં હોય ત્યાં સુધી વાંધીએ-માનીએ તે સમકિત! વ્યવહારથી છે. માટે સારું ગણી ચાલવાનું. મોક્ષ તરફ જેનું સુકાન તે સંઘ તીર્થકને પણ પૂજ્ય
ચતુર્વિધ સંઘ એ તીર્થ કરીને પૂજ્ય, તીર્થંકર પણ નમસ્કાર કરે, પણ ક સંઘ? જે કે મોક્ષ માર્ગની તરફ સુકાનવાળો હોય તે, હેડી બંદર તરફ સુકાન કરીને ચાલે ત્યાં સુધી બેસવા લાયક, તળીયા તરફ સુકાન કરે તે લાઈફ બેટમાં બેસવાનું, આજ્ઞાના