________________
આગમનગર મંદિર કરતાં વધારે કિંમતી નથી, અનેની આશાતના ટાળવામાં આકાશ-પાતાળને ફરક છે. તેથી જ ગભારીમાં સાધુને જવાનો અધિકાર નથી.
ચરમાથી હીરાનું તેજ જણાય, કિંમત માલમ પડે. તેટલાથી ચમાની કિંમત હીરા જેટલી ગણાતી નથી. જિનેશ્વરની મૂર્તિ આત્માન પ્રાણબત છે, તેની કિંમત જણાવનાર જિનેશ્વરના આગમે છે તે દ્વારાએ તેની કિંમત.
પહેલું ક્ષેત્ર જિનમંદિર, બીજુ મૂર્તિનું રાખી ત્રીજુ જિનાગમનું રાખ્યું છે. આગમ તે અભ્યાસીને ઉપયોગી, છીંટે બનાતે માટે આખા લેખે આવે તે શિક્ષિતને ઉપયોગી, નમુનાની ચોપડી બાળબચ્ચાં બધાને ઉપયોગી અને એને ઈતિહાસ વિચક્ષણને ઉપગી.
આગમને અભ્યાસ એ વિચક્ષણેને ઉપગી જ્યારે મંદિર, મૃતિ આ બાળ-ગોપાળને ઉપગી, આગમવચન દ્વારા એ સ્વરૂપ જાણવામાં આવે તે મતિના દેખવાથી નહિ આવે. આગમ તે અભ્યાસીને ઉપયોગી છેલ્લા ચાર ક્ષેત્રો આરાધ્ય કેમ?
આવી રીતે ત્રણ ક્ષેત્ર મોક્ષમાર્ગને અંગે કેવા પગી તે વિચારી ગયા!!! હવે આ ક્ષેત્ર છે, ઉપયોગી છે, મને સિદ્ધ કરી આપનારા છે, પણ મૂર્તિ સિહનું સ્વરૂપ, સિદ્ધિનું સ્થાનક મંદિર, આગમ એ ત્રણે સિદ્ધ છે પણ જેને પિતાને સાધવું છે, સિદ્ધિ થઈ નથી તે સાધુ વગેરે તે પિતે જપી રહ્યા છે, મોક્ષને માગી રહ્યા છે, તે કેવી રીતે દેશે?
જે મોક્ષને માર્ગે ચાલી રહ્યા હોય તે મોક્ષને માર્ગે જવાવાળા ને આલંબન કેમ બને ? નદીને પેલે કાંઠે પીલર હોય તે રડાં દ્વારા એ તારનાર બને. મૂતિ અરિહની છે, સંપૂર્ણ સિદ્ધિ