________________
UNES - TIMીયો
વ્યાખ્યાન ૩
LIRIDIU (Dato
एवं प्रतस्थितो भक्त्या, सप्तक्षेत्र्यां धनं वपन् । તથા જાતિગુ, મલાવ હથસે | શાસકાર મહારાજા કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરી. શ્વરજી મહારાજાએ ભવ્યજીના ઉપકારને માટે યેગશાસ્ત્રને રચતાં થકા શ્રાવકના બાર વતે જણાવીને શ્રાવકપણ પછી શ્રાવક કરતાં ઊંચી પાયરી કયી? તે જણાવતાં મહાશ્રાવકની વાત રજુ કરી છે. મહાશ્રાવકની વિશેષ વ્યાખ્યા
તેમાં મહાશ્રાવક એટલે મહાન પ્રશસ્ત શ્રાવક તે મહાશ્રાવક! પણ પ્રશસ્તપણુ શાને અંગે છે? તે જણાવતાં ઘઉં વ્રતશિત: લેક પ્રસ્તુત કર્યો છે. અતિગાર રહિત બારે વ્રતમાં નિશ્ચળ ચિત્તવાળ ચાવજ જીવન માટે જે હેય તે મહાશ્રાવક!
વળી વધુમાં જણાવ્યું કે તને ધારણ કરવાવાળેતે શ્રાવક કહી શકાય તે મહાશ્રાવકમાં વિશિષ્ટતા શું? સત્પાત્રમાં ધનને વાવતે. સપાત્રમાં ધન વાવવાનું રહસ્ય
અહીં ધનને વાવવાનું કહેલ છે. તેનું રહસ્ય એ છે કે વાવવાવાળાની બુદ્ધિ મહદય તરફ હેય. જેટલું ખર્ચ કરે તેના કરતાં સેંકડો ગણે ઉદય હેય તે વાવવાનું કહેવાય. કેમકે વાવવું તે કે જેમાં આપવા કરતાં મેળવવાનું ઘણું હેય.
શ્રાવક માત્રની એ શ્રદ્ધા હતી કે સાત ક્ષેત્રમાં જે વપરાય તે વ્યાજનું નથી, ઉછીનું નથી, પણ વાવવાનું છે. એનું ફળ અને કરાતા ખર્ચ વચ્ચે હિસાબ કરવાને હેય નહિ. એક દાણે વાવે હજાર દાણા આવ્યા, તેને હિસાબ કર્યો? તેવી રીતે અહીં સાત ક્ષેત્રની