________________
આગમચેત ત્રિમાં વાપરવાને અગે મહાગ્રાવકપણું છે. વાપરવાની બુદ્ધિમાં મહાશાવકપણું છે. અંતરાયના ક્ષપશમે જેને લક્ષ્મી મળી છે. તે શ્રદ્ધાવાળો હોય, વાસ્તવિક જ્ઞાનવાળો હોય તે માલમ પડે કે પૈસે વહેતા પાણીના ઘાટ જેવું છે. ઘાટમાં પાણી આવે, તે ખેતતરમાં સી, કે ન પાએ તે પણ તે ચાલ્યું તે જવાનું. તેવી રીતે થયેલી ધનની પ્રાપ્તિ તે પણ વહેતા પાણીના ઘાટ જેવી છે. સે વર્ષ સુધી અંતરાયને ક્ષયે પશમ છે, સે વર્ષ ધન રહેવાનું છે, જેટલા દહાડા જાય છે તેટલા ઓછા છે. જેટલું ન લીધું તેટલું દરિયા તરફ! આ શાયદષ્ટિએ કહ્યું! હવે દુનિયાદારીઓ વિચારીએ ! ધર્મમાં નહીં ખર્ચનારને પૈસે કયાં વપરાય છે?
આપણને જે મળ્યું છે તે અંતરાયના પશમને લીધે. પુણ્યને લીધે મળ્યું, તે મળેલાને ઉપગ ક્યાં થાય છે? પુણ્યને વધારવામાં કે અંતરાયને પશમ વધારવામાં થાય છે? પુત્રને આપ્યું, કેવળ મમતાભાવ પિષા. અમે હકદાર છીએ! એમ છોકરે બેલે છે. તમારું આપેલું નથી. અમારા હકનું લીધેલું છે. કેની જાણ બહાર છે? બાપ જે દીકરાને ન આપે તે કેટે લડીને લઈ શકે. બાયડી મહિનાના રૂપિયા હજાર કમાતી હોય તેય ભરણ-પોષણ માગે. બચાવ તમારાથી ન થાય. ન આપો તે કેદમાં બેસવાનું. આ બધા લફરા જિંદગી સુધી ગળે વળગ્યાં છે.
નાનું છોકરું હેય સાધવજી મહારાજ આવે તે ખસી જશે છોકરી હશે, સાધુ આવે તે ખસી જાય છે. મહારાજ ગાડીમાં બેસતા નથી. પૈસા નથી રાખતા, તે બાળક સમજે છે. તમારા પરણનારા પરણવાના કાયદાને કેટલા સમજે છે? તે લા. ભારણ પિષણની આટલી ફરજ છે, એ ફરજ કેમ બજાવવી પડે છે? - તેની કમાણી હોય તો તે ધ્યાનમાં લેવાતી નથી. તમારી કમાઈને હિસાબે બાયડી-છોકરાંને ખેરાકી આપવી પડે. કહે કપાતિમાં પણ ખાસડાં ખાઈને હક લીધે. સાધુપણું લેનારે સાધુપણું સમજીને