________________
પુસ્તક ૨
૩૯ હીરે કિંમતી, ખાણ કિંમતી, પણ ઝવેરીની નજર પડે ? નહિતર ભલે હીરાની ખાણ, હી હોય તેની કિંમત નથી. પથ્થરામાં હીરામાં ફરક ઝવેરીને લાગે. પશુને પથ્થર, હીરામાં ફરક ન હોય. કળી, કાછિયે, મૂર્ખ જાનવર જે કદાચ હીરાને પથ્થરો કહી દે તેમાં આશ્ચર્યની વાત નથી ! તેમ આત્માના પ્લાનને ન સમજે. આત્માના મુખ્ય આકારને ન સમજે તેઓ મૂર્તિને પથ્થર કહી દે તેમાં વાંધો નથી.
જેમ વાક્ય બોલે તેમ તેમ તેનું કુળ સાબિત થાય છે. 'यदा यदा मुमति वाक्यबाण तदा तदा-जाति-कुल प्रमाण' અનાર્યને આર્ય કરનારી ભગવાનની મૂર્તિને પથ્થરે કહે તેમાં મૂર્તિ પથ્થર થઈ જતી નથી. બેલનારની કિંમત જણાય છે, મોક્ષ માર્ગના પ્રયાણને માટે ઉપયેગી મૂત્તિને પથ્થરે કહેનારની કિંમત અંકાય છે.
તે મૂતિ ઉપયેગી ક્યારે? જ્યારે આગમ વચનથી દુનિયામાં અવને ચમત્કાર જાગે ત્યારે, આગમવચનથી મૂર્તિના ફાયદા જાણવામાં ન આવે તો તે મૂર્તિ કામમાં આવે નહિ. ભગવાનનું મંદિર, મૂતિ એ બેને મહિમા આદર્શપણું સમજાવે કોણ?
જિનેશ્વરના આગમ!!!
ઝવેરીની કિંમત ન હોય ત્યાં હીર, હીરાની ખાણ તે પથ્થર=માટી છે. વચને વહેતાં ન હોય ત્યાં જિનેશ્વરના મંદિર, મૂર્તિ પથ્થરા છે.
જ્યાં જેને શાસનને ઉપદેશ ચાલે છે ત્યાં મંદિર-ભૂતિ છે. ઝવેરીને બજાર ઊડી જાય તે મોતીની મા રેતી થાય છે. જિનેશ્વરના વચનના મહિમાને અંગે મૂર્તિ–મંદિરનો મહિમા, ઝવેરીને વેચીએ તે લાખ કેઈ ન આપે, પણ ઝવેરીની કિંમત લાખના હીરાની કિંમત આંકવા માટે એટલે ઝવેરી જે કિંમત હીરાની કરે છે, તેને લીધે હીરો કિમતી થાય છે. તેમ જિનેશ્વરનાં વચને મૃત્તિ