________________
આગમળેલ છતાં હજુ આપણી ઊંઘ ઊડતી નથી. કહે કે કલેરેફોમ લીધું છે. કલોરોફોર્મ લે તેને હથિયારથી કાપે તે ભાન હેય નહિ. તેમ આપણી સ્થિતિ મિથ્યાત્વના કલોરોફોમને લીધે બેશુદ્ધ બની છે. સ્થિતિનો ખ્યાલ આવતું નથી.
ભવ્ય જીવ જ્યાં સુધી સમ્યકત્વ ન પામે, ત્યાં સુધી અનંત પુદગલ પરાવર્તની નિદ્રાવાળે, કુંભકર્ણ તે છ મહિનાની નિદ્રાવાળે, ઉઘેલું કરું જાગતાંની સાથે રમકડાને હાથમાં લે છે, જિનેશ્વરના વચનરૂપી અંજન મહાપુરુષોએ આંખમાં આંજર્યું છતાં આંખ ન ઊઘડે એમ કહેવું પડે અંજન બગડે. આજના યુઠો પડે. આંધળાને આંજીને વૈધ શું મેળવે?
આંધળાને આંજેલા અંજનની જાહોજલાલી ન ગણાય. વૈદ્યની કીંતિ ન થાય. વાંક કેને? કમનસીબ દર્દી આવ્યું તેને વાંક! વિદ્ય અંજન સિદ્ધ છે. તેમ આપણા જેવા કમનસીબ દર્દીને લીધે જિનેશ્વરની દવા આજનારા મહાપુરુષોને પ્રભાવ હણાઈ જાય છતાં આંધળાની દશા તે એની એ જ છે. આંધળાને અંજન કર્યું તે તે ગયું ને? આપણા માટે મહેનત કરી તે કરતાં યેશ્ય ભવ્ય આત્માને માટે મહાપુએ મહેનત કરી હતી તે સફળ થાય ને?
ખર ક્ષેત્રમાં વાવેલા દાણાની મહેનત નકામી ગઈ, સારા ક્ષેત્રમાં અનાજ વાવે તે ઊગે છે. - આપણા માટે શાસકારોની મહેનત નકામી ગઈ. તેમના શાઓને પ્રભાવ પણ ગયે, અંજનની શક્તિ દેખતાને માટે ખીલેલી છે. આંધળાને માટે વિદ્યાની શક્તિ; અંજનનો પ્રભાવ ઊડી ગ. જિનેશ્વરના એક વચનથી અનંતા મોક્ષે જાય. તે આપણા પાટે નકામા ગયાં. જિનેશ્વરનું એક વચન એ સંસાર સમુદ્રથી પાર ઉતારનાર છે. એક સામાયિક પદથી અનંતા ક્ષે ગયા છે. જે અંજન અનંતાને મોક્ષ દેનારું, એક અંજનની સળી જગતને દિવ્યચક્ષુ દેનારી તે અંજનની દાબડીએને દાબડી ખાલી થઈ ગઈ. આંધળાને અંજન