________________
પુસ્તક ૨
૩૧ - આપણે જિનેશ્વરને પામ્યા છીએ એ જાણ્યું, માન્યું, શ્રદ્ધા કરી છતાં તે શ્રદ્ધાને અમલ કાંઈ નહિ. જે વિચાર કર્યો હોય તે કંચન વિગેરેના જ પણ તેની જગા પર હું કોણ? મારું શું થશે! તે વિચારો કેમ નહિ? એકેન્દ્રિય વગેરે જેને કે આત્મા શબ્દને સ્વતંત્ર પ્રયોગ નથી. સંજ્ઞી પંચેદ્રિયને આ વિચાર આવે જ્યાં કે આત્મા શબ્દને યથાર્થ પ્રયોગ છે, પણ અહીં આવીને એમને એમ અહીંથી ચાલ્યા જાય તેને આત્માને વિચાર સૂઝે શાને? પરંતુ શાણપણમાં વિચાર ન આવે તે ગાંડપણમાં વિચાર ક્યાંથી લાવવા?
દરેક ગતિ-જાતિમાં આ જીવ ફર્યો. નિદ્રાવાળે કહે પણ બધું ઊંઘમાં! આ જીવ રખડયો અનંત પુદગલ પરાવર્તે તે ઉંઘમાં પિતાને ન દેખે હું કેણ? એટલે ખ્યાલ જેને ન આવે તે તે દશાને ઊંઘણશી દશા ન માનવી તે કઈ દશા માનવી? આ જીવ અનંતા પુદ્ગલ પરાવર્ત સુધી રખડ. મારી સ્થિતિ કઈ? તેને વિચાર નથી. - સ્પશ વિગેર પાંચ ઈન્દ્રિયોના વિષયનો વિચાર છે. આ પાંચ વિચારે અનાદિથી હતા શેઠજીએ છ મહિના વિચાર કરીને ગાયના શિંગડામાં માથું ઘાયુ હતું એવા અનંતા પુદગલ પરાવતે વિચારથી રહ્યા છીએ. સંજ્ઞા વગરનો જીવ કેઈ ગતિ કેઈ–જાતિમાં નથી. સ્પર્શ વિગેરેના વિચારો પણ પોતાના વિચાર નહી. આત્માના વિચાર સૂઝયા નથી. હું કે મારી સ્થિતિ શી છે? તેના ઉપાયો કયા? તેને વિચાર આવ્યા નથી. શેઠજીના છ માસના વિચારે શીંગડામાં પેસવાના હતા. કેમ નિકળાય? તેના વિચાર ન હતા. વિચાર જાતિની ખામી.
સ્પશ વિગેરેના વિચાર હતા. પિતાની સ્થિતિના વિચાર ન હતા. અનંત પુદગલ પરાવર્ત લુંટાઈ ગયા. હવે તે મિલકત સાચવ!!! હજુ આંખ નથી ઉઘડતી. સ્પશ વિગેરેના જ વિચારો. જ્યાં આટલી બધી સામગ્રી–સાધનો મળ્યાં છે, સોટા મારનારા મળ્યાં