________________
આગમોત
વવામાં આવ્યું હોય તે જમો હતા વિગેરેમાં બહુવચન વાપરવાની શાસકારે મહેનત કરત જ નહિ, અને ટીકાકારે પણ
વ્યક્તિની વિવિધતા હોવાને લીધે તિજો વિગેરેમાં વપરાયેલ બહુવચનથી એમ સ્પષ્ટ જણાવે છે, કે જે એક જ વ્યક્તિ લેવી હોય તે અતિત એમજ લખાત, એટલું જ નહિ પણ અરિહંત નામનું પદ છે અને તેજ નમસ્કાર કરવા અને માનવા લાયક છે, પણ વ્યક્તિ અને તેના સમુદાયને આ નમસ્કાર અને માન્યતા સાથે સંબંધ નથી, એમ જે હેત તે નમો અરિહંત-તત્તર અથવા જનો અજિત-જયણ એ કે એવા કેઈપણ પદને વિનિયોગ કરત.
અર્થાત જે મનુષ્ય પોતાની અજ્ઞાનતાથી કે કુટિલતાથી એમ માનવા, બેલવા કે જણાવવા તૈયાર થાય કે હું ભગવાન રાષભદેવજી વિગેરે કે યાવત્ અમુક સાધુ વિગેરેને માન નથી, પણ અરિહંતપદને અને યાવત સાધુપદને માનું છું તે તે માત્ર જૈનશાસનથી વિરૂદ્ધ માન્યતા ગણાય, કેમકે પાંચ પદમાં કે નવે પદમાં એકમાં પણ પદશબ્દ તે છે જ નહિ, માટે પદશબ્દ તેને કપેલે અને કુટિલતાના પ્રભાવવાળે છે.
વ્યક્તિપૂજાથી જ જાતિપૂજા
જ્યારે આ કુટિલતાવાળા લેકે પદને નામે વ્યક્તિઓને ઉતારી પાડવા માગે છે, ત્યારે શાસ્ત્રકાર તે એમ જણાવે છે કે મિ જૂનિ સવે તે પૂરા હોરિતા અર્થાત્ એક પણ અરિહંત આદિ પરમેષ્ઠીની તેના ગુણોદ્વારા પૂજા કરવામાં આવે સર્વ તે અરિહંત આદિ વ્યક્તિઓની પૂજા કરેલી ગણાય. વ્યક્તિનિંદાથી જાતિનિન્દા
એવી રીતે એ વાત પણ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે શનિ શાસ્ટિક સરે તે રીઝિથા રોત્તિા અર્થાત્ અરિહંતથી માંડીને સાધુ