________________
1
જ જ નજર - નવપદમય શ્રીસિદ્ધચક્રના આરાધનામાં
5 સમષ્ટિવાદ. -
જૈન જનતામાં શ્રી સિદ્ધચક અને શ્રીનવપદની આરાધનાની હકીકત અજાણ નથી, પણ તેના તત્ત્વ તરફ દષ્ટિ કરનારાઓએ નીચેની વાત જરૂર ખ્યાલમાં લેવી જોઈએ.
અતીત, અનાગત અને વર્તમાનની, પાંચ ભારત અને પાંચ ઐરવતની ત્રીસ ચોવિસીમાં કે મહાવિદેહના અતીત, અનાગત કે વર્તમાન વીસ વિહરમાનેમાં કોઈપણ અરિહંત નામના તીર્થ.. કર થયા નથી કે જેઓશ્રીને ઉદ્દેશીને શ્રીસિદ્ધચક્ર કે શ્રીનવપદમાં આદ્યપદ અરિહંત તરીકે આરાધવામાં આવતું હોય એટલે કે અરિહંતપદની આરાધના કેઈપણ વ્યક્તિને અંગે નહિ પણ સમગ્ર ક્ષેત્ર અને સમગ્ર કાલના તીર્થંકરની આરાધનાને માટે જ તેમના અહંતપણાના ગુણને અનુસરીને સકળ કાળના, સકળ ક્ષેત્રના, સકળ અરિહંતમાં રહેલું બારગુણસહિતપણારૂપ અહંતપણું મુખ્ય ગણુને જ અરિહંતપદની આરાધ્યતા ગણવામાં આવેલી છે.
આ મુદ્દાથી કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરી. શ્વરજી, ભગવાન ઋષભદેવજી વિગેરે જેવીસ તીર્થકરોની સ્તુતિ કરવા પહેલાં સકળ અરિહંતેની પ્રતિષ્ઠાના આધાર તરીકે મોક્ષ લક્ષમીના અધિષ્ઠાન તરીકે અને સ્વર્ગ, મૃત્યુ તથા પાતાળ લેકમાં અદ્વિતીય સામર્થ્યવાન તરીકે અહંતપણું ગણીને તેનાજ ધ્યાનમાં લીન થવાનું કહે છે અને સાથે તેજ અહં તેના નામ (કષભદેવજી વિગેરે) આકાર, દ્રવ્ય તથા ભાવે કરીને ત્રણે જગતના જીવોને પાવન કરનાર તરીકે તે અહંતપદને ધારણ