________________
આગમત જિનવચન જરૂર શી? સામાન્ય હિતકારી છે.
તેનું કારણ એ છે કે જિનવચન જે હિત કરે છે તે બીજુ કેઈ કરી શકતું નથી. જે મનુષ્ય જેવા દેવને ગુરૂને કે ધર્મને માને તેવા સંસ્કારવાળે તે હેય. જે વખત ભગવાનને વિકાર રહિત પણે દેવ માનીએ, શુદ્ધ સંયમવાળાને ગુરુ કેવલી ભાષિત શુદ્ધ ધર્મને માનીએ તે વખત અંત:કરણ મેલું હોય તે પણ તેમાં તે છાયા પડયા વિના રહેવાની નહિ. કાળો ભમ્મુ કાચ હેય, તેમાં સાથે રાખેલી ઘેલી વસ્તુ પિતાને ભાવ ભજવ્યા વિના રહેતી નથી. એવી રીતે જિનેશ્વરને દેવ તરીકે માનનારે. સંયમીને ગુરુ, અને કેવલી ભાષિત ધર્મને માનનારે ચાહે જેવી ખરાબ લેશ્યાવાળો, અધમ વર્તનને હેય તેનામાં તે છાયા તે આવ્યા વિના રહે નહિ.
દુનિયાને પુરા જે માને ધર્મ, તેવું કરે કર્મ, જેઓના ધર્મમાં કતલ કરવાની છૂટ તે ધર્મવાળાને અંગે ખૂનના ગુનાઓ કેટલા આવે? તે તપાસી જુએ. જેઓના ધર્મમાં અહિંસાને મુખ્ય સ્થાન આપ્યું તે ભલે ધર્મહીન હશે, તેમાં ખૂન કરવાવાળાની સંખ્યા કેટલી આવે? પ્રત્યક્ષ પુરા આના કરતાં બીજો ન દઈ શકે.
જેનામાં દારૂની છુટ તેમાં કેટલા ગુના થાય છે? જેનામાં દારૂની બંધી, કુલાચારથી ધર્મ પાળતા હોય તેનામાં એ ઘેલછાના ગુના જવલે, ખૂનીની સાથે વાત કરવા ઊભા રહે તે જરા ઊંચું–નીચું થાય તે કહે બેસી દઈશ! અને સંસ્કારી કુળવાળે બહુ ચીડાય તે પણ શું કહે? સંભાળીને બેલજે, નહિ તે ખાસડું ઠેકીશ ક્રોધે ભાન ભૂલાવ્યું પણ ધર્મના સંસ્કાર છે. કાળી શાહી જેવા કાચમાં પણ તેની સામેની ચીજ લાલ કે પીળી હોય તેવી છાયા પડ્યા વિના રહેતી નથી. બેસે ત્યારે શું બોલવાને ખાસડું