________________
કરત૭ રન પંસરું પકડવાની તાકાત હજુ છોકરામાં નથી. અઢારની અંદરના બચ્ચાએ નાતનું ભલું કરી શકતાં નથી, પણ નાતને લાયક છે, તેથી તેને નેતરું છે, કેમકે ધ્યેય તે તેનું પણ જન્મે ત્યારથી પિતાની જાતિનું છે તેમ આરંભ-વિષયકષાયમાં ખૂચેલે અવિરતિવાળો મોક્ષના ધયેયવાળે છે. એમ પણ કહી શકાય કે મોક્ષની નાતના આ બધાં અંગે છે. જેમ નાતમાં અંગે હાય, એછું કે વાર કામ કરનાર હોય તેની કિંમત હેચ નહિ. સાતે ક્ષેત્ર મોક્ષને વધારવાવાળા છે. સાતેનું માક્ષ ધ્યેય છે. તેથી જ પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજીએ “રણ ” એ દ્વિ સમાસ કરી દીધે. સાત ક્ષેત્ર જુદાં પણ અહીં સાતેને સમાહાર કરી દીધું અને એ રીતે સાતેની એક સરખી આરાધ્યતા રાખી. આરાધ્યની અપેક્ષાએ સાતે ક્ષેત્ર સરખા.
અહીં એક એવો તર્ક પણ થઈ શકે કે તે ક્ષેત્ર એક સરખા મોક્ષના થેયવાળાં છે, તે એકનું દ્રવ્ય બીજામાં જાય તે અડચણ શી? પણ જરા ગંભીરતાથી વિચારવું જરૂરી છે કે આરાધ્યતા સરખી કહેવાથી બધા સરખા ગુણવાળા છે, તેમ કહેવું નથી, તેથી અધિક-ગુણવાળાનું દ્રવ્ય ન્યૂન-ગુણવાળા ક્ષેત્રમાં ન જાય
આ ઉપરથી શ્રાવકને દેવદ્ર-ચૈત્યદ્રવ્ય, ગુરુદ્રવ્ય ખાવાથી કેમ દુર્ગતિ કહી? તેને ખુલાસે થઈ જશે.
મોક્ષમાર્ગની સિદ્ધિ માટે અષા ક્ષેત્રો રમાન રીતે આરાધવા લાયક છે, તે છતાં બધા સરખા નંબર નથી.
ત્રિલોકનાથ તીર્થકરને જે નંબર તે જ્ઞાનને નથી. જ્ઞાને તીર્થકરને પ્રગટાવ્યા કે તીર્થકર જ્ઞાન પ્રગટાવ્યું?
જ્ઞાનને તીર્થંકરે પ્રગટાવ્યું તેથી જ ડાળguત્ત તાં કહીએ છીએ. શ્રતમાં બેલીએ છીએ. “ત્રિાનું સુ કેવળી મહારાજે કહેલું શ્રત, તીર્થંકરે કહેલાં આગમો કહીએ છીએ તે તીર્થકરની કટિ ચઢતા નંબરની છે.
પ્રતિમા, ચૈત્ય સામાન્ય રીતે એકસરખાં છતાં ચૈત્ય આગળ છે,
બા-૨