________________
પુસ્તક રજુ
૨૭.
ખાવામાં દેષ તે ખવડાવવામાં દેષ નહીં? તે સમજવાનું એ
કરાં તેડવાને અંગે ગોઠીને તે દેવદ્રવ્ય અપાય છે? ના! ભગવાનની ભક્તિને અંગે અપાય છે. ભક્તિને માટે એકઠું કરવું દ્રવ્ય ભક્તિ કરવામાં અપાય, તેમાં ભક્ષણને સવાલ કયાં છે? તું આરસ લાવે તેને ભક્ષણમાં કરી દેજે. હીરા, મોતી, સેનું રૂપ લાવ્યા તે ભક્ષણ નથી. ચૂને, ઈટે લાવ્યા તેને અંગેનું દ્રવ્ય તે ભક્ષણ કહેવાય નહિ તે માળીને અપાય તે વ્યક્તિને અંગે અપાય છે, તેમાં ભક્ષણ નથી જે પૂજારીને, માળીને માટે નૈવેદ્ય વિગેરે આપવું હોય તે પગાર વખતે બેલી કરવી તે શ્રાવક નિર્દોષ ઠરે. છતાં દેવદ્રવ્ય ખવડાવી દે છે તે નવું બોલનારા કેટલા મૃષાવાદી? તે આપોઆપ સમજી શકશે. ગુણુની દષ્ટિએ સાત ક્ષેત્રોમાં તારતમ્યતા.
મેક્ષમાર્ગ જવાને અંગે જે આ સાત ક્ષેત્ર છે, તે ગુણની મર્યાદાએ ચોક્કસ થયેલા છે. મનુષ્યો હોડી તેડીને ખીલે નહિ જ કાઢ. ચઢતા ગુણવાળાઓની ભક્તિ તેડીને હલકા ગુણવાળાની પિષણ કરવાનું પસંદ હેય નહિ. જ્ઞાનમાં જે આવક આવી હોય તે સાધુને નથી ખપતી. સાધુની આવક શ્રાવકમાં વપરાતી નથી. મોક્ષમાર્ગની અપેક્ષાએ તે સાતે ક્ષેત્રો એકસરખાં આરાધ્ય છે. તેથી અહીં સાતક્ષેત્રોને સમુદાય જણાવ્યું છે. - હવે પછી મહાશ્રાવકના બાકીના લક્ષણ તરીકે ખચને વાવવું, ધન વાવવું, ખર્ચવું વગેરે જણાવશે તે અગ્રે વર્તણાન.
ભવનું ભ્રમણ શાથી? $ વીતરાગની આજ્ઞાની સ્પષ્ટ સમજણ ન થવાથી ગરનિશ્રા અને શાસ્ત્રની મર્યાદાઓની વફાદારીની ખામીથી ઉપજતી વછંદતામાંથી જનમેલ નાનાવિધ કર્મોના આધારે આપણું ભવભ્રમણ ચાલુ છે.