________________
વ્યાખ્યાન–૨ છે
एवं व्रतस्थितो भक्त्या, सप्तक्षेव्यां धनं वपन् ।
दययाः चातिदीनेषु, महाश्रावक उच्चते ॥ બતેની ખાસ જરૂર
શાસકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજી ભવ્યજીના ઉપકારને માટે રાજર્ષિ કુમારપાળને વ્રતની સ્થિરતા દેહતા થવા માટે યેગશાસ્ત્રની રચના કરતાં મહાશ્રાવકના લક્ષણમાં જણાવી ગયા કે –
પૂર્વે જણાવેલાં બાર વતેમાં જે નિશ્ચળપણે અને નિરતિચાર પણ રહેલે હાય, ભક્તિ અને દયાના કાર્ય કરવામાં તત્પર હોય તે મહાશ્રાવક!
અહીં એ સમજવું જરૂરી છે કે ભક્તિ અને દયાના કાર્યમાં, માત્ર પિષણ છે, પણ વાવેતર વિના પિષણ નકામું છે, તેથી ભારે વ્રતને અંગીકાર કરવા તે વાવેતર છે. તે સાથે પોષણ રૂપે દયા, ભક્તિ પણ જરૂરી છે. છતાં વાવેતર વિનાનું પોષણ ફાયદાકારક થાય નહિ તેમ પહેલાં વ્રતમાં સ્થિરપણું હોવું જોઈએ. ભક્તિ, દયાની જેટલી જરૂર છે. તેના કરતાં પહેલે નંબરે તેની આત્માને જરૂર છે. વતસ્થિત હેય તે મહાશ્રાવક!
ભક્તિની, દયાની દ્રવ્ય થકી ખામી હોય, પણ વ્રતમાં અધિકતા થતી હોય તે તે કર્તવ્ય છે. વ્રતસ્થિતપણું કર્તવ્ય છે. પૂર્વે જણાવેલાં બાર વતેમાં સ્થિરતાવાળે જોઈએ. પૌષધ કરીશું. પણ પૂજા નહિ થાય એવું ન થાય, તેથી પૌષધ વગેરે જરૂરી કર્તવ્ય છે, કારણ તે મૂળ જડ છે. વ્રતે ધર્મની મૂળ જડ છે, તેથી મહાશ્રાવકનું લક્ષણ જણાવતાં વતસ્થિત જણાવ્યું છે.