________________
પુસ્તક ૨-જુ યોગશાસ્ત્રાને રચના હેતુ
શાસકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી ભવ્ય જીના ઉપકારને માટે મહારાજા કુમારપાળના વ્રતના નિયમને સંરક્ષિત કરીને વૃદ્ધિગત કરવાને માટે ચોગશાસ્ત્રની રચના કરેલી છે. ૧-ર-૩ પ્રકાશનું વિષયદર્શન
તેમાં પહેલા પ્રકાશમાં વેગને મહિમા, સંજયંગદર્શનાદિનું સ્વરૂપ, મહાવતે, અષ્ટપ્રવચનમાતાનું સ્વરૂપ અને માર્ગાનુસારીના ગુણે જણાવ્યા.
બીજા પ્રકાશમાં સમ્યકત્વ, મિથ્યાત્વનું સ્વરૂપ જણાવવાની સાથે પાંચ અણુવ્રતનું સ્વરૂપ અને ત્રીજામાં ગુણવતે, શિક્ષાત્રતે જણાવ્યાં છે, તેમજ અતિચાર સંયુકત વ્રતો તે તેવા પ્રકારના સુકૃતને માટે થતા નથી માટે અવિચાર જાણવા જોઈએ અને તેનો પરિવાર કરે એઈએ. એ વાત પણ જણાવી છે. મહાશ્રાવક કેણુ કહેવાય?
શ્રાવકના સ્ત્ર ધારણ કરે તે શ્રાવક કહેવાય. તત્ત્વની પ્રતીતિ થઈ ત્યાંથી શ્રાવકપણું શરૂ કરીને ૧૧મી પ્રતિમામાં સાધુપણે રહેવું. વળી પ્રતિમામાં માધુકરી વૃત્તિ કરીને સાધુની જેમ ગોચરી કરવી, અને ત્યાં પચ્ચકખાણ તિવિહં તિવિહેણું હોય, આવા ઊંચા પરિણામે પહેચેલો પણ કહેવાય કે શ્રાવક! વધુમાં તેવા શ્રાવકને આવી રીતે શ્રમણભૂત થયેલ વિવિધ હિંસા વગેરે કરવા નહિ, કરાવવા નહિ અને કરે તેને અનુમોદવા નહિ એવી પ્રતિજ્ઞાન કારણે તે શ્રાવક મહાશ્રાવક કહેવાય. મહાશ્રાવકનું લક્ષણ અને તેનું રહસ્ય
શ્રી કલિકાલ સર્વજ્ઞ ભગવંત શું જણાવવા માગે છે? એ અહીં સમજવાનું છે, કેમકે બીજી જગા પર સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિ