________________
આગમત કાના લક્ષણેને અધિકાર સંભળાય છે, જાણો પણ છે, પણ મહાશ્રાવકનું લક્ષણ પ્રસિદ્ધ નથી, તે અહીં જણાવીને ગ્રંથકાર શું જણાવે છે? કંઈ નવીન નથી કહેવું, માત્ર શ્રાવકના વ્રતની નિરતિચારતા અને શ્રાવકની શાસ્ત્રમર્યાદા મુજબની પ્રવૃત્તિને મહત્વપૂર્ણ જણાવવા આશય છે.
વ્રતમાં કંઇ અધિક્ત જણાવી મહાશ્રાવકપણું જણાવાતું નથી, પણ સમ્યકત્વની નિર્મળતા સાથે શ્રાવકના બાર તેના પ્રથમ જણાવેલ અતિચારોને વધુને વધુ પરિહરવાની પ્રવૃત્તિ પર ભાર દેવી સાથે પ્રતિમા વહન સુધીની ઉચ્ચ મર્યાદાઓના પાલનની વાત જણાવી શ્રાવક પણાની ભૂમિકાનો પ્રકર્ષ જણાવવાની નેમ છે.
તે દેષ ટાળીને શુદ્ધ સમ્યકત્વમાં રહેવાવાળો હવે જોઈએ. તેજ મહાશ્રાવક કહેવાય છે.
સમ્યક મૂલ બારે તેમાં નિરતિચારપણે સ્થિત હોય તે મહાશ્રાવક અહીં વ્રતવાળો કે ગ્રતયુક્ત ન કહેતાં વ્રતસ્થિત કો તેનું કારણ એ છે કે સામાન્ય શ્રાવક સ્થિતિએ વ્રતસહિત કહેવાય, પણ વતસ્થિત કયારે કહેવાય? યાવજીવને માટે વ્રતનું નિરચાર પણ નિયમિતપણું હેય. અશુદ્ર એ યાજજીવ માટે નિયમિત છે પણ ગુણવતે, શિક્ષાવ, ચાવજ જીવ માટે નિયમિત કયાં છે? શિક્ષાવતેમાં સામાયિક, દેશાવકાશિક તે તે પ્રતિ દિવસનુષ્ઠય છે. પૌષધ, અતિથિસંવિભાગ પ્રતિદિવસનુદ્ધેય નથી, પણ પ્રતિનિયતદિવાસાનુદ્ધેય છે. સામાયિક, દેસાવગાસિક એ બે શિક્ષાવ્રતે પ્રતિદિવસાનુદ્ધેય, પણ પ્રતિનિયતદિવસાનુદ્ધેય નહિ. અતિથિસંવિભાગ, પૌષધ પ્રતિદિવસાનુદ્ધેય નથી. જેઓ ધરણકાળની મર્યાદા નથી સમજતા, “ગ્રહણકાળ વખતે એ અર્થ કરે છે. તેઓ પૌષધ પર્વતિથિ સિવાય ન કરી શકાય એવી પ્રરૂપણ કરવાનું સાહસ કરે છે. અહીં વરિત પાઠ ધારણ કાળ