________________
પુસ્તક ર–જું
- ૧૫ તેથી જિનશાસનની શ્રી નવપદની સર્વોત્તમ આરાધના ગુણપૂજાની મુખ્યતાએ ગુણી વ્યક્તિઓની સમષ્ટિગત મહત્તાને સૂચવનારી છે.
આ રીતે બાકીના સિદ્ધ આદિ ૪ પદેમાં પણ જાણવું.'
છેલ્લા સમ્યગ્દશન આદિ ૪ પદેની આરાધના ગુણસ્વરૂપે જ નિર્દેશી છે તે સ્પષ્ટ કરી આપે છે કે શ્રી સિદ્ધચક્રમાં જિનશાસનની ગુણપ્રધાનતાની મુખ્યદષ્ટિ મહત્વપૂર્ણ છે.
શ્રી જિનશાસનના આરાધક પુણ્યાત્માઓએ આ વાત નજર સામે રાખી સઘળા જિનશાસનના સારરૂપ શ્રીનવપદની આરાધના કરી આરાધકભાવ સફળ બનાવવો જોઈએ.
વાંચે !!!..... વિચારો !! ૦ પરમાત્મા, વીતરાગ, સર્વજ્ઞ તીર્થંકર પ્રભુના
વચને ઉપર સાહજિક રાગ આત્મિક ઉન્નતિને
પાયે છે. ૦ ગુણાનુરાગ, સ્વદેષદર્શન અને કૃતજ્ઞતાથી
વિશુદ્ધિના પથે જીવન ઝડપી આગળ વધે છે. ૦ મનની ચંચલતા લક્ષ્યની જાગૃતિની મંદતા
સૂચવે છે. S૦ પરસ્પર સહગની ભાવના આધ્યાત્મિક દષ્ટિ
કેણથી વિકસે તે મુમુક્ષુપણું વધું ખીલે. ૦ સંસારને ભય મોક્ષ પ્રતિ રાગ ઉપજાવે છે.