________________
આગમત
એવી રીતે મૂળભેદને આંક આદર્શ પુરુષના ગુણેને આંક અને ગુણેના મુખ્ય ભેદની આંક એ ત્રણે એક સરખી રીતે નવડે એકઠો થાય છે એટલું જ નહિ પણ ત્રણેને ભેળા કરીએ તે પણ નવ જ આવે છે. [૯૪૧૦૮+૨૭=૧૪૪, (૧+૪+૪+૯)]. 4... આ
તે આ દૃષ્ટિએ શ્રીસિદ્ધચક્રના પદોની) આદર્શ પુરુષના ગુણેની . અને ગુણેના મુખ્ય ભેદને પ્રત્યેકની અંકસંખ્યા પણ નવ અને સમુદાયની અંકસંખ્યા પણ નવને વિચારનારો મનુષ્ય તે યંત્રના મિત્કારને ગણ્યા સિવાય રહેશે નહિં. -
જેવી રીતે આ સિદ્ધચક્રને અંગે મૂળભેદમાં પણ અભંગ એ અંક છે, આદર્શ પુરુષના ગુણોને અંક પણ અભંગ છે તેમજ તે ગુણના ભેદોને અંક અભંગ હેઈસવ સમુદાયને અંક પણ અભંગ છે, તેવી રીતે આ સિદ્ધચક્રની આરાધનામાં પણ કોઈ મનુષ્ય શ્રીસિવાય નમ: ગણે, કેઈમનુષ્ય સિબારા ગણે કે મનુષ્ય ગામો પાળતા વિગેરે ગણેથાહે તે રીતે ગણે તોપણું તે પિતાના પરિણામને અભંગ રાખી શકે, અર્થાત્ એક સિદ્ધચક્રને જાપ કલ્યાણ કરે છે, અગર જો તિi વિગેરે પ્રત્યેક પદેને, જાપ કલ્યાણ કરે છે, અગર શ્રી વગાડતા નમને જાપ કલ્યાણ કરે છે, અગર મોળાકત વિગેરેને પ્રત્યેક જાપ કલ્યાણ કરે છે તેવી જ રીતે બધાને જાપ પણ કલ્યાણ કરે છે અને જેવી રીતે . બધાને જાપ કલ્યાણ કરે તેવી રીતે પ્રત્યેકને જાપ પણ કલ્યાણ કરે છે.
શ્રીસિદ્ધચક્રના પાંચ આદર્શ પુરુષે .
શ્રી સિદ્ધચક્રની અંદર ગુણ તરીકે જે પાંચ આદર્શ પુરુષને નમસ્કાર કરવામાં આવે છે, તે આદર્શ પુરુષો બીજા કોઈ નહિ, પણ