________________
આગમત આ બધી હકીકત તે આત્મીયફળને અંગે વિચારી, પરંતુ પ્રસ્તુત નમિ-વિનમિ ના પ્રકરણમાં બાહ્ય ફળને અંગે વિચાર કરવાને હેઈ નિશથ પરમાત્મા ભગવાન રાષભદેવજીની સેવાથી નમિ-વિનમિને બાહ્ય ફળ કેમ થયું? તે વિચારવાનું છે. - સામાન્ય રીતે બાહ્ય-ફળને ઉદ્દેશીને કહેવાય છે કે “વાં રવિ ર જીગ્લીશ મીશ્વ:” અર્થાત પિતે અશ્વર્ય વગરને-દરિદ્ર હોય તે બીજાને એશ્વર્યવાળે કરી શકે નહિ, તે નિગ્રંથ સ્વરૂપ ભગવાન રાષભદેવજી નમિ-વિનમિને રાજ્ય રૂપી ફલ દેવાવાળા થાય ક્યાંથી? જે કે ભગવાન ત્રહષભદેવજી રાષ્ટ્ર, રાજ્ય, ઋદ્ધિ અને કુટુંબ વગેરે સર્વના ત્યાગી છે, તેમાંનું તેમની પાસે કાંઈ પણ નથી, છતાં નમિ-વિનમિજી તો સેવા કરતાં હંમેશાં એક જ માગણી કરે છે કે “અબ ’ એટલે રાજ્યના ભાગને દેવાવાળા થાઓ !!!”
ટુંકી–દષ્ટિવાળાઓની અપેક્ષાએ તે એમ કહી શકીએ કે નમિ-વિનમિજીની ધારણા અને માંગણી મૂર્ખતાની છેલ્લી કેટિ ગણાય. - કેમકે તે નમિ-વિનમિ પતે જાણે છે, ભગવાન ઋષભદેવજી તે નિથ પરમાત્મા છે, તેમની પાસે તે બીજાને આપવા માટે એક સળી સરખી પણ રહી નથી, પરંતુ પૂર્વે જણાવ્યું તેમ - "अस्ति नास्तीति का चिन्ता! कार्या सेवैव सेवकः"
અર્થાત્ સ્વામી પાસે છે કે નહિ, એને વિચાર સેવકોએ કરવાને હાય નહિ, પરંતુ સેવકોએ તે માત્ર સેવ્યની સેવા જ કરવાની હોય,
આ વિચાર જાણે નમિ-વિનમિએ મનમાં ધાર્યું ન હોય તેવી રીતે નિગ્રંથ પરમાત્મા ભગવાન ગઢષભદેવજીની તેઓ લાગલગાટ સેવા કરતા રહ્યા.