________________
આગમજ્યાત
કેમકે તે સેવા ચૌદ રાજલેાકના આધિપત્ય કે ચક્રવત્તી પણાથી પણ અધિક કિંમતવાળી ગણાય તેવી છે, છતાં પણ ભકતે પેાતાની શક્તિને ગેાપવ્યા સિવાય પાતે જેઓને પૂજ્ય ગણ્યા હૈાય તેમના સેવકાના મનેરથા બાહ્યદષ્ટિએ પૂર્ણ કરવા ઘટે,તેથી નમિ-વિનમિના મનેરથે બાહ્યદૃષ્ટિથી સ`પૂર્ણ કરનાર તે નાગરાજશ્રી ધણેન્દ્રેનમ-વિનમિને ભગવાન ઋષભદેવજીએ પાતાના સે પુત્રોને વહેં'ચેલા દેશે કરતાં પશુ માટે દેશ આપ્યા, એટલે કે વૈતાઢય પર્વતની ઉત્તર અને દક્ષિણ બંને શ્રેણિએમાં અનેક નગરા વસાવડાવ્યાં, અને ગધવ, વિદ્યાધર આદિ આઠે નિકાયા ત્યાં સ્થાપન કરી. એટલુ જ નહિ, પણ તે અને શ્રેણિઓનું આધિપત્ય બંનેને આપતાં સ` આપત્તિઓને દૂર કરનાર અને સ`સ'પત્તિએ ના સમાગમ કરનાર એવી અડતાલીસ હજાર વિદ્યાએ જે કે કેવલ પાઠમાત્રથીજ સ્વ-સ્વ કાર્યને સિદ્ધ કરનારી હતી એવી સમ`શુ કરી.
આવી રીતે ધરણેન્દ્ર નાગરાજે આપેલી ઋદ્ધિ-સમૃદ્ધિ જાણીસમજીને ભક્તોએ પૂજ્યની સેવા કરનારને કેવા ઉચ્ચપદમાં સ્થાપવા જોઈએ ? તેનું ક'ઈક અંશે ભાન થશે.
આ વાતને આટલેથી જ સ ંક્ષેપી હવે ભગવાન ઋષભદેવજી એ પારણુ કરવામાં પણ કેવા વિચાર કર્યાં ? તે અંગે વિચાર કરીએ.
નમિ–વિનમિનું ચિરસ્મરણ શા માટે ?
જો કે નમિ અને વિનિમના અધિકાર ભગવાના વર્ષીતપના પારણા કરતાં પહેલા કહી દેવામાં આવ્યે છે, પરન્તુ તે પહેલા જ બન્યા છે. એમ માની લેવાનું કાંઇ સખળ કારણ નથી, પરન્તુ એટલુ તા ચાસ છે કે તે નમિ-વિનમિની સેવા એવી અજોડ હતી કે