________________
આગમત આટલી વસ્તુ જ્યારે સિદ્ધ છેતે પછી હવે જે કંઈ પણ વિચારવાનું રહે છે તે એ જ કે પુરુષો કોને કહેવા?
મોક્ષ માટે સત્સવાના વિચારનું માહાસ્ય
યાદ રાખવું જરૂરી છે કે કોઈપણ પુરુષ પુરુષની સેવા કરે ત્યારે તે સેવ્ય પુરુષોને સન્દુરુષ તરીકે માન્યા સિવાય તેઓની સેવા કરવા તૈયાર થતું નથી.
અર્થાત વિચારશ્રેણિની અપેક્ષાએ તપાસીએ તે સર્વ આસ્તિક વર્ગ ઉત્તમ બુદ્ધિથી જ પોતાના સમાગમમાં આવેલા પુરુષની સેવા કરે છે.
આવી રીતે વિચારશ્રેણિની સુંદરતાને પણ કેટલાક શાસ્ત્રકારે ઘણીજ ઊંચી કેટિમાં મૂકે છે, અને તેથી સ્પષ્ટ શબ્દોમાં જણાવે
જે આત્માઓ પરમપદ કે મહદયપદ પામવાને નજીક કાલમાં નહિં તે દૂર કાલે પણ લાયક હેય તેઓજ શિવ. પદની પ્રાપ્તિની બુદ્ધિએ જ પસંદગીની ભૂલથી અસપુર પણ સત્ય તરીકે હાથમાં આવ્યા હોય કે મળ્યા હોય તેઓની પુરુષ તરીકે સેવા કરવા તૈયાર થાય છે.' સુંદર વિચાર કરતાં વિચાર સાથે સાધનની મહત્તા
એવી રીતે જે કે પુરુષની સદાનપદની પ્રાપ્તિના વિચારે કરાતી સેવાને કેટલાક શાસ્ત્રકારોએ સારા રૂપમાં સંબંધિત કરેલી છે, તે પણ તેમણે જણાવેલું સારું રૂપ વડલાના પ્રમાણમાં તેના બીજના પ્રમાણ જેટલું જ છે. અર્થાત્ સપુરુષસેવાનું સુંદર અને અલપકાળમાં ફળ મેળવવાવાળાને માત્ર તે સુંદર વિચારશ્રેણિ ઉપર આધાર નહિ રાખતા સાચામાં સાચા સત્પરુષોને ઓળખવા, તેમને