________________
પુસ્તક ૧-લું
૮૯ પરતુ સુજ્ઞ પુરુષોએ ધ્યાન રાખવા જેવું છે કે-એક ચિન્તામણિરત્ન જેવા પત્થરની, કામધેનુ જેવી ગાયરૂપ પશુની, અને વનસ્પતિરૂપ જગતમાં અચેતન કહેવાતા એ કલ્પવૃક્ષની પણ સેવા કરનારા ઉત્તમ ગુણ-દષ્ટિવાળા ફલ પામે છે, પરંતુ તે ફલ તે ચિન્તામણિ આદિના ગુણને લીધે આકર્ષાયેલા દેવતાઓ દ્વારા થાય છે, તે પછી ત્રણ લેકના નાથ અનન્તગુણના નિધાન સુરેન્દ્ર-નરેન્દ્ર અને ગીન્દ્રને પૂજ્ય એવા ભગવાન શ્રી ઋષભદેવજીની સેવાનું ભક્ત-દ્વારા કુલ મળે તેમાં આશ્ચર્ય જ શું?
ભક્તોનું કાર્ય શું?
ધ્યાન રાખવું કે ભગવાનના અધિષ્ઠાયક નહતા. કેમકે કઈ તેઓ ત્રણે જગતના પૂજ્ય હતા.
પરંતુ તે ત્રિલોકનાથના સેવકે ઈન્દ્રો-નરેન્દ્રો વી ગયા હતા સામાન્ય રીતે આચાર્ય ભગવન્ત કે સાધુ મહારાજની બિરૂદાવલી બેલનારા યાચકે કે વધામણી આપનારાઓને આચાર્ય ભગવન્ત કે મુનિ મહારાજાએ નહિ, પણ તેઓશ્રીના ભક્તો લાખ સોનિયા આપે છે, તો પછી ઈન્દ્ર-નરેન્દ્રના પૂજ્ય એવા ભગવાન શ્રી રાષભદેવજીની સેવા કરનારા નમિ-વિનમિને ભગવાન ઋષભદેવજી તે નિથ પરમાત્મા હોવાથી કંઈપણ બાહ્ય વસ્તુ ન આપે પરંતુ તેમના ભક્તો ભગવાનની સેવા દેખીને ભક્તની ઈટપૂર્તિ ન કરે એ સંભવિત નથી, અર્થાત્ ભક્તિવાળા ભક્તોનું ઈષ્ટ સંપૂર્ણ કરે અને તેથી ભગવાન રાષભદેવજીની સેવા કરવા આવેલા નાગકુમારના ઈન્દ્ર-ધરણેન્દ્ર નમિ-વિનમિજને ઈષ્ટ સમર્પણ કર્યું.
- જો કે ભક્ત મનુષ્ય પોતાના પૂજ્યની સેવાના ફલને દેવા માટે સમર્થ નથી.