________________
પુસ્તક ૧-લુ દૂધ લઈ પોતાનું જીવન બચાવી શકશે, પરંતુ જે મનુષ્યને ગાયની આકૃતિ દ્વારા ગાયને અંશે પણ ખ્યાલ નથી, એ મનુષ્ય તે દેશાન્તરે જતાં જંગલમાં સુધા અને તુષાથી મરણ દશાએ આવ્યું હોય અને સાચી ગાય ત્યાં આવી હોય છતાં બિચારો મરણને શરણ જ થાય. નમિ-વિનમિની સેવા અને માગણી
આ વસ્તુને વિચારનારાઓ તે ગુણેને જાણવા–ઓળખવા અને સ્મરણ કરવા માટે આકૃતિની અતિશય જરૂર છે! એમ માન્યા સિવાય રહેશે નહિ.
આકૃતિને નહિ માનનારાઓએ યાદ રાખવું જોઈએ કે ખુદ શ્રમણ ભગવાન મહાવીર મહારાજને પણ તેમના ભક્તો આત્મા દ્વારા ઓળખતા હતા, પરંતુ તેમની મુખની આકૃતિ દ્વારા ઓળખતા હતા. આ
આટલું બધું અતીત અને વર્તમાનમાં આકૃતિનું માહાસ્ય જાણ્યા છતાં આકૃતિની માન્યતાને ઉઠાવવા જેઓ તૈયાર થાય, તેઓ બાકાની બાંધીને મહું છુપાવનારા લુંટારૂઓની લાઈનથી બહાર નિકળેલા ગણાય તે ઘણું સારૂં.
ભગવાનની આરાધના, ગુરૂની સેવા અને ધર્મના આચરણથી પિતાના પરિણામને નિર્મલ કરી આત્મીય ફલ મેળવવાનું હોય છે એ સિદ્ધ હેવાથી શાસકારે કહે છે કે રિલેકનાથ તીર્થકર ભગવાનની સેવા કરતાં ચિન્તામણિ, કામધેનુ, કલ્પવૃક્ષ વિગેરેના દાને ધ્યાનમાં રાખવાં.
કેમકે તે ચિંતામણિ આદિને રાગદ્વેષ નથી, છતાં ફળદાયી થાય છે.