________________
પુસ્તક ૧-હું
રક્ષા અને પાલનની દષ્ટિએ રાજ્યની વ્યવસ્થા કરવામાં ચોગ્ય કુમાર ન્હાને હેય તે પણ તેને રાજ્ય ગાદીનું સમર્પણ થઈ શકે અને રાજ્યની સ્થિતિ જે વિભાગથી રક્ષા અને પાલનને લાયક છે એમ લાગે તે નિવૃત્ત દશાને પામતા અગર ઉત્તરાધિકારને કરવાને ઈચ્છનારા રાજાની પવિત્ર ભાવનાથી અખંડ રાજ્યને અભિષેક અગર વિભક્ત રાજ્યના અભિષેકે હોટા કુમારને અગર કોઈ પણ એક કુમારને અગર જુદા જુદા કુમારને કરી શકે.
આ સાચી વસ્તુ સ્થિતિ વિચારતાં ભગવાન રાષભદેવજીને પિતાના તાબાના સે રાજ્યની રાજગાદી સે પુત્રને આપવી યેગ્ય. લાગી હતી અને તેથી સેએ દેશના રાજ્યમાં સેએ પુત્રને અભિષેક કર્યો હતો! પુત્ર તરીકે મનાયેલા નમિ-વિનમિતે ભાગ કેમ નહિ?
એમ છતાં પણ જગતમાં જેમ ઔરસ પુત્ર પિતાને ભાગ લેવાને માટે હકદાર છે, તેવી રીતે દત્તકપુત્ર પણ હક્કદાર છે એ સ્થિતિએ ભગવાન શ્રી કષભદેવજીએ જેવી રીતે ભરત-બાહુબલિજી વિગેરેને પિતાના પુત્ર તરીકે રાખ્યા અને પાલ્યા પડ્યા હતા. તેવી જ રીતે નમિ અને વિનમિને કે જેઓ ભગવાન શ્રી રાષભદેવજીના સાક્ષાત પુત્ર નહોતા, પણ પુત્રના પુત્ર હતા.
સીધી રીતિએ નમિ અને વિનમિ ભગવાન ઋષભદેવની પાસેથી રાજ્યને ભાગ કે દેશને હક્ક કંઈ પણ મેળવવાને હકકદાર નહોતા,
છતાં તે નામ-વિનમિને ભગવાન કહષભદેવજીએ પુત્ર તરીકે સ્થાપેલા હોવાથી રાજ્યને ભાગ કે દેશ લેવાની માગણી કરવાને હક્કદાર હતા, પરંતુ જે વખતે ભગવાન ઋષભદેવજીએ સે પુત્રને