________________
સમજવાથી બાહ્ય દ્રવ્ય દાન દેવામાં પણ રિલેકનાથ તીર્થંકર મહારાજાઓ કેવા પરોપકારને પ્રગટાવનારા થાય છે? તે સમજી શકાશે.? શ્રી જિનેશ્વરનું સંવર્ચ્યુરી દાન ભવ્ય અને પ્રતિબંધનું કારણ
ભગવાન જિનેશ્વર મહારાજાઓ જ્યારે દીક્ષા ગ્રહણ કરે છે. ત્યારે અનેક છે ભગવાન જિનેશ્વર મહારાજના સંવત્સરી દાનને લીધે પ્રતિબંધ પામે છે. અનેક ભવ્યજી ભગવાન જિનેશ્વર મહારાજની ત્યાગ વૃત્તિને અંગે પણ પ્રતિબંધ પામે છે.
ત્રિકનાથ તીર્થંકર મહારાજાઓનું જ્યારે પણ દીક્ષા કલ્યાણક હોય છે, ત્યારે ઇંદ્ર આદિ દેવતાઓ અને કાંતિક જાતિના દેવતાઓ પણ ધર્મતીર્થની પ્રવૃત્તિને માટે તીર્થંકર મહારાજાઓને વિનંતિ કરતાં તેમની સ્તુતિ-સ્તાવનામાં લીન થાય છે, અને તેથી ઘણા છ પ્રતિબંધ પામે તે ગ્ય જ છે.
આત્મ-શ્રેય માટે ગુણેની આવશ્યકતા જૈન શાસનને જાણનારા મનુષ્ય એક વાત જરૂર ધ્યાનમાં રાખવાની છે કે
જેનશાસનમાં આત્મકલ્યાણને માટે જે ગુણોની જરૂરીઆત જણાવેલી છે, તે ગુણેની મુખ્ય જડ અને પહેલી સીડી એ છે કે બીજ બીજા ઉત્તમ આત્માઓમાં રહેલા તે તે ગુણેની ગુણ તરીકે નિષ્પક્ષપાતપણે અનુમોદના કરવી જોઈએ.
વાચક વંદે સમજવું જોઈએ કે પિતાના અંગત ગુણેને અગર પિતાના સંબંધીના ગુણેને જે વખાણવામાં આવે તે બરાબર નથી કેમકે તેમાં મુખ્ય ભાગ સ્વત્વ અને સ્વસંબંધિત્વને છે. ધર્મને અથી થએલે