________________
આગમજયાત રાવી દે છે અને દરેક તીર્થકરને ખભે ઈંદ્ર મહારાજાએ તે વખતે દેવદુષ્યને સ્થાપન કરે છે.
આ દેવદૂષ્યને ઉપયોગ જિનેશ્વર મહારાજાઓને ઓઢવામાં, પાથરવામાં, ટાઢ કે શરદી ખાળવામાં કે એના જેવા બીજા કોઈ પણ કામમાં હેતે નથી
ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના ડાબા ખભે જે ઇંદ્ર મહારાજા દેવદૂષ્ય સ્થાપન કરે છે, અને ત્રિલોકનાથ તીર્થંકર ભગવાને તે દેવદૂષ્ય ધારણ કરે છે, તેમાં કેવળ અનાદિ કાળના તીર્થકરને ધર્મ આ દેવદૂષ્યને ધારણ કરવાને છે. તે સિવાય કોઈપણ બીજે હેતુ નથી, ત્રિકનાથ તીર્થકર ભગવાનને ખભે દીક્ષા લેતી વખતે જે દેવદૂષે ઈદ્રો સ્થાપન કરે છે, તે દેવદૂષ્યની કિંમત એક લાખ સેનૈયાની હોય છે,
આચાર્ય મહારાજ ગુણચંદ્રસૂરિજી ભગવાન મહાવીર મહારાજાના ચરિત્રમાં જણાવે છે કે-શ્રમણ ભગવાન મહાવીર મહારાજની દીક્ષા વખતે ઈદ્રમહારાજાએ સ્થાપેલું દેવદૂષ્ય ખંડિત થઈ ગયું હતું, છતાં પણ તે બે ખંડની યોજના નવા દેવદૂષ્ય જેવી હોવાથી તે દેવદૂષ્યની કિંમત એક લાખ સોનૈયા આવી હતી અને ભગવાન મહાવીર મહારાજનું દેવદૂષ્ય મહારાજા નંદીવર્ધનજીએ ઘણુજ ખુશી થવા પૂર્વક લાખ સેન લીધું છે. - આ ઉપરથી ઈદ્ર-મહારાજાએ ત્રિલેકનાથ તીર્થકરને ખભે ' દેવદુષ્ય કેમ સ્થાપે છે અને ત્રિલેકનાથ તીર્થકરે કેમ ધારણ કરે છે? તેને ખુલાસો થવા સાથે દેવદૂષ્યની વ્યવસ્થા કેઈપણ એક પ્રકારની નિયમિત હોય એમ પણ નથી ? ભગવાન નષભદેવજી મહારાજના વખતમાં લોકેની હદબહારની સમૃદ્ધિએ યુક્તતા હોવાને લીધે, તેમના દેવદૂષ્યનું ખસવું ન થાય એમ માનીને ગ્રંથકારોએ ચાવત્ શ્રમણત્વકાળમાં ભગવાન ઋષભદેવજીનું દેવદૂષ્ય વસ્ત્ર રહ્યું