________________
૬૪
આગમણાઓલ અને મોક્ષની અભિલાષાવાળે પુરૂષ જો પિતાના આત્માના કલયાણને માટે ગુણની અનુમોદના અને ગુણને રાગ કરવા માગતે હેય તે તે મનુષ્ય જેના ગુણની અનુમોદના થાય છે તેને સંબંધિત્વને અંશે પણ તેમાં પ્રવેશ થવા દેવે નહીં. ગુણાનુરાગ તે ભકિતરાગ હોઈ પ્રકારોતરે તે પણ સ્નેહરાગ થઈ જાય
ધ્યાન રાખવું કે જેમાં સ્વત્વ અને સ્વ. સંબંધીત્વને પ્રવેશન હોય, તેવી ગુણની પ્રશંસા અને તેવા ગુણ ઉપર જે રાગ તે ખરેખર ગુણપ્રશંસા અને ગુણાનુરાગ હોઈ રાગ સ્વરૂપ છતાં પણ તે ભક્તિરાગ ગણાય છે. પણ તેનું નામ નેહરાગ કહેવાતું નથી.
પરંતુ જે વ્યક્તિ સંપૂર્ણ ગુણવાળી હેય. જેમાં રાગ-દ્વેષને એક અંશે પણ સંભવ ન હોય, જે વીતરાગ પરમાત્મા સ્વરૂપ હેય. તેવા પરમાત્માની ઉપર પરમાત્માના ગુણે જાણીને પર જન આત્મા તરીકે રાગ રાખવા છતાં પણ આ ભવને વજનપણાને કુટુંબી પણાને કે સંબંધીપણાને એક અશે પણ જે રાગ રહે તે તેવા ગુણ પુરુષ ઉપર ગુણી પુરુષે કરેલા રાગને પણ શાસકારા સનેહ રાગ તરીકે ઓળખાવે છે, '
એટલું જ નહિ, પણ રાગ કરનારની વર્તમાનમાં દષ્ટિ પણ તે તરફ ન હોય પરંતુ તે સંપૂર્ણ ગુણવાનું મનુષ્યના જીવની સાથે સેવાભાવી ગુણવાન મનુષ્યના જીવને કંઈક સંબંધ હોય અને તેના સંસ્કારને લીધે જ, અજાણપણે પણ ગુણ સહિતપણાના સંબંધની મહત્તા કે ઉપકારીપણાના ગુણની મહત્તાની સાથે કે તે સિવાય જે રાગ દષ્ટિ થાય તેમાં છે કે ગુણી-રાગ અને ગુણાનુ રાગ સાથે જ છે.