________________
પુસ્તક ૧-લું સમ્યકત્વ-પ્રાપ્તિનું કારણ પણ અકામ નિર્જરા છે
ખ્યાલમાં રાખવું કે કેવલ પૌગલિક સુખ અને સારા ભવાં તેને અંગે સાહ્યબી મેળવી દેવાનું કામ અકામ નિજરનું છે, એટલું જ નહી પણ અવ્યાબાધ પદની પ્રાપ્તિના કારણે ભૂત પાંચ મહાવ્રત કે બારવ્રત રૂપી ધર્મના પાયા તરીકે મૂલ, દ્વાર, પ્રતિષ્ઠા આધાર, ભાજન અને નિધિ આ છ ઉપમાઓ જેને લાગુ કરી શકાય છે અને જે સમ્યગ્દર્શન ચારિત્ર કરતાં પણ એક અપેક્ષાએ મોક્ષની સાથે નિકટ સંબંધ રાખે છે તે સમ્યક્ત્વને પ્રાપ્ત કરાવનાર અકામ નિજ રા બને છે અને તેથી જ નિર્યુક્તિકાર મહારાજા
[v s&મનિકાર એમ કહી અનુકંપાની માફક અકામ નિર્જરાને પણ સમ્યકત્વ સામાયિકના કારણ તરીકે સ્પષ્ટપણે જણાવે છે.
કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિના ક્ષયને હેતુ અકામ નિર્ભર છે.
વળી જે કઈપણ સમ્યકત્વની ઉત્પત્તિના વિષયને સમજનારે હશે, તે સારી પેઠે સમજી શકશે કે કમની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ જે સિત્તેર કોડાકડી સાગરોપમની હોય છે, તેમાંથી અંતઃકોટાકેટિ સિવાયની સર્વ સ્થિતિને ક્ષય અકામ નિર્જરાના પ્રતાપે જ થાય છે. વાચક વૃન્દ? શું તમે એ નથી સાંભળ્યું કે
સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા પહેલાં આધકરણ કઈ પણ થતું હોય તે તે માત્ર યથાપ્રવૃત્ત કરણ છે અને તે યથાપ્રવૃત્તકરણની વખતે કંઈક અધિક એગણસિત્તેર કલાકેડી સાગરોપમની સ્થિતિ તેડી નાખવી પડે છે, અને તે સ્થિતિ તેડતી વખતે તે યથાપ્રવૃત્ત કરણવાલાને કેઈપણ જાતનું કર્મ તેડવાને ઉપગ કે તેની અભિલાષા હોતી નથી તે યથાપ્રવૃત્તકરણવાળા જીવને નથી જીવાદિક તનું જ્ઞાન અને નથી તેની શ્રદ્ધા અને નથી તે આશ્રવસંવરાદિક તને અવધ!