________________
પ૭
પુસ્તક -૭ _
પણ તેમાંથી માત્ર એક જ છે હોય તે તે અસંખ્યાત કહી શકાય નહીં.
તે પછી તેવું ઉત્કૃષ્ટ સંખ્યાનું દાન પણ કઈ દઈ શકે નહિ અને લઈ પણ શકે નહિ, ચક્રવત્તિની છ ખંડની રાજ અદ્ધિ પણ અસંખ્યાતા ધન તરીકે નથી, તે પછી દાનમાં દેવાતી-લેવાતી લક્ષમીને અસંખ્યાતું કહી દેવું તે કેવલ અસંખ્યાતાની સ્થિતિને નહિ જાણવાનું જ પરિણામ છે,
ચકવર્તી અને દેવતાઓથી પણ અસંખ્યાતા દાનને અસંભવ
ધ્યાનમાં રાખવું કે ચક્રવત્તીના નવે નિધાનમાં પણ અસંખ્યાત સંખ્યાવાળી ઋદ્ધિ નથી, એટલે અન્ય મતેના પ્રવર્તક ચક્રવર્તી પણ હોય તે પણ તે અસંખ્યાતનું દાન કરવાવાળ બની શકે નહીં. એ વળી દેવતાઓ અન્ય સ્થાનેથી સંહરી ને જે લાવે તે પણ કાલનું પરિમિતપણું હોવાથી અસંખ્યાત સંખ્યક ઋદ્ધિને સંહારીને પણ લાવી શકે નહીં.
વળી દાન દેનારાના મહેલમાં પણ તે અસંખ્યાત સંખ્યક અદ્ધિને સમાવેશ થઈ શકે નહી, તેમજ દાન દેવાવાળે પણ કમસર અદ્ધિ ને દેતા હોવાથી અસંખ્યાત સંખ્યાવાળું દાન દેવાવાળે બની શકે નહી, લેવાવાળા પણ ગભજ મનુષ્ય બધા મળીને પણ અસંખ્યાતા હેય નહી, તે પછી છ ખંડ જેટલા ક્ષેત્રમાં તે અસંખ્યાતાને સમાવેશ થાય જ કયાંથી?
જ્યારે છ ખંડમાં સર્વ મળીને પણ અસંખ્યાતા મનુષ્યોને સમાવેશ ન થાય, તે પછી દાન લેવાવાળા અસંખ્યાત હય, એ માનવું એ કેવળ શ્રદ્ધાળમ્ય સિવાય બીજી રીતે તે ગમ્ય થાય નહી, અને