________________
આગમોત સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન એ બન્ને એકી સાથે જ ઉત્પન્ન થાય છે.
અર્થાત્ સમ્યગદર્શન અને સમ્યજ્ઞાનની ઉત્પત્તિ વચ્ચે એક સમયને પણ આંતર રહેતું નથી, તે પછી સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન
એ બેમાં સહચારીપણું નિયમિત જ છે. અને તેથી સમ્યગ્દર્શન-વાળામાં સમ્યજ્ઞાનની ભજના કહી શકાય જ નહિ.
ઉપર જણાવ્યા પ્રમાણે સમ્યગ્દર્શન તથા સમ્યજ્ઞાનની ઉત્પત્તિ અને સમ્યફ ચારિત્રની ઉત્પત્તિમાં ભજન હોય એ કંઈ અસવાભાવિક નથી.
પણ મેક્ષ માર્ગ તે ત્યારે જ કહી શકાય કે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની સાથે સમ્યક્યારિત્રનું સહચરપણું થાય.
આ વસ્તુ વિચારનારે મનુષ્ય જે જેનશાસ્ત્રની યથાસ્થિત શ્રદ્ધાવાળો હોય તે સમ્યફ ચારિત્ર પ્રાપ્ત થતાં જ આરાધકપણું તથા મોક્ષના માર્ગની પ્રાપ્તિ છે. એમ નિશ્ચયથી માની શકે. સમ્યગ્દર્શનાદિ થવામાં હેતુ
ધ્યાનમાં રાખવા જેવું છે કેસમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન એ ચીજો જેમ ઉપદેશ મળ્યા છતાં પણ આત્માના અપૂર્વ વીર્યના ઉ૯લાસે જ મળવાવાળી છે, તેવી જ રીતે ચારિત્ર પણ આત્માના અપૂર્વ વીર્યના ઉલાસ થી જ મળવા વાળું છે.
જે કે સમ્યકત્વની પ્રાપ્તિમાં યથાપ્રવૃત્તિ નામનું કારણ સમ્યકત્વ પામવાવાળા જીવને ઉપગ વગર સ્વાભાવિક રીતે મળવાવાળું છે, પણ ત્યાં સુધી તે ભવ્ય અને અભિવ્ય પણ અનન્સી વખત આવે છે,