________________
આગમત તેથી જેમ બીજી જગો પરની પેઠે રથ, થિ એવું ભજનાવાકય કાંઈ કહેવામાં જ આવેલું નથી.
આ આરાધનાની હકીકતને વિચારનારને સ્પષ્ટપણે માલુમ પડશે કે ચારિત્રની આરાધનાની સાથેની સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની આરાધનાને ગણેલી હોવાથી તે ક્રિયાની સાથે ગણેલી છે. સમ્યજ્ઞાન અને સમ્યગ્દર્શનની સાથે ચારિત્રનું સહચરપણું
તત્વાર્થસૂત્રકાર ભગવાન ઉમાસ્વાતિવાચક “સાર"જ્ઞાનવાન્નિાળિ મેક્ષના:” એવા પહેલા સૂત્રમાં મોક્ષમાર્ગનું એકવચન કહીને સ્પષ્ટપણે સમજાવે છે કે “સમ્યફ ચારિત્રને મેળવે તે જ તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન મને માગ કહી શકાય.”
વળી તે જ ભગવાન ઉમાસ્વાતિ વાચકછ ભાષ્યમાં પણ સ્પષ્ટ રીતે જણાવે છે કે
“gdisમાથાના
અર્થાત્ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન કે સમ્યફ ચારિત્ર એ ત્રણમાંથી કેઈપણ એકને અભાવ હોય તે તે બાકીનાં રહેલાં બે મિક્ષના સાધન બની શકે જ નહિ. ' અર્થાત સમ્યફ ચારિત્ર હોય ત્યાં તે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન જરૂર હોય જ છે. પણ સમ્યગદર્શન અને સમ્યજ્ઞાન હોય ત્યારે ચારિત્રની ભજના છે. અને તેથી જ ભાષ્યકાર એમ કહે છે કે'पूर्वलामे भजनीयमुत्तरम्'
કે આ વાકયની કેટલાક ટીકાકારો એમ વ્યાખ્યા કરે છે કે પૂર્વ પૂર્વના લાભે ઉત્તર ઉત્તરની ભજના ગણવી, એટલે સમ્યગ્દર્શન મલ્યું હોય, તે પણ સમ્યજ્ઞાનની ભજના ગણવી, અને સમ્યફ -ચારિત્રની પણ ભજના ગણવી તથા સમ્યજ્ઞાન મળ્યું હોય તે પણ સમ્યફ ચારિત્રની ભજન ગણવી.