________________
ઝT
પુસ્તક ૧-લું દિગબર સાધુઓની ભિક્ષાવૃત્તિમાં તીર્થકરેનું છેટું અનુકરણ
દિગંબર સાધુઓ કે જેઓ જિનેશ્વરનું અનુકરણ કરવાનું જણાવે છે, તેઓએ વિચારવું જોઈએ કે શું કોઈપણ તીર્થકર મહારાજે તેમના માટે કરેલા આહારને વાપર્યો છે?
કહેવું પડે કે દિગમ્બર સાધુઓને તેને ઉત્તર નકારમાં જ આપવો પડશે, તે પછી તે દિગમ્બર સાધુઓ પિતાને નિમિત્તે કરેલા કે કરાવેલા આહારને ગ્રહણ કરી કેવી રીતે પિતાનામાં સાધુપણું માને છે?
વળી તીર્થકરના અનુકરણના નામે લેકેને ભરમાવનારા દિગમ્બર લેકેના ઘરમાં ભિક્ષાવૃત્તિ માટે કેવી રીતે પસી જાય છે?
શું કઈપણ તીર્થકર ભિક્ષાવૃત્તિ માટે દાતારના ઘરમાં ગયેલા છે? - વળી દિગમ્બરો કેળીએ કેબીએ ગુહસ્થ પાસેથી લેાજન લે છે, તેવી રીતે કેઈપણ તીર્થકરે એકેક કેળીયે ગૃહસ્થો પાસેથી લીધે છે?
દિગમ્બર એકેક કોળીએ ગૃહસ્થો પાસેથી પાણીથી હાથ ધવરાવે છે. તે કેઈપણ તીર્થંકર પારણું કરતાં એવી રીતે ગૃહસ્થાને ત્યાં ગૃહસ્થોના પાણીથી હાથ દેવડાવ્યા હોય, એમ શાસ્ત્રોમાંથી દેખાડશે ?
કેઈપણ તીર્થકરે ઘરમાં પારણું કર્યું હોય, કેળીએ-કેળીએ હાથ ધયા હેય, ગૃહસ્થાએ પિતાના પાણીથી કળીએ કળીએ હાથ ધવરાવ્યા હોય તે વાત પણ શાસ્ત્રમાં નથી, તે પછી ગૃહસ્થ હાથ ધયેલું પાણી પરઠવે તે તે તીર્થકરાના સંબંધમાં હોય જ શાનું?