________________
પુસ્તક ૧-લું
ત્યારે કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્રસૂરિજીના ગુરૂભાઈ પ્રજ્ઞાચાર્યજીના શિષ્ય શ્રી ચંદ્રસેનાચાર્યનું એવું મતવ્ય છે કે એવા પદને હેતુ તરીકે ન લઈ શકુનિન્જને હેતુ તરીકે લેવું અને થgવેદારને સાધ્ય તરીકે ન રાખતાં થરાદાને જ સાધ્ય તરીકે રાખવું.
તેઓ જણાવે છે કે શ્રેયસ્કરત્વ એ હેતુ તરીકે હોય તે
ifણ વિજ્ઞાન એ શ્લેકના ઉત્તરાર્ધમાં ‘રિ પ્રવૃત્તા, જાણ થાતિ વિનાશક: એમ કહી શ્રેયસ્વાભાવ અને વિક્તાભાવની જણાવેલી વ્યાપ્તિ સંગત ન થઈ શકે.
જે કે એ ઉત્તરાર્ધ સામાન્ય ઉપષ્ટમ્ભક તરીકે છે? કે વ્યતિરેક વ્યાપ્તિ જણાવવા તરીકે છે? તે વાત તે જુદી જ રહે છે.
આ બે પ્રકારમાંથી કેઈપણ પ્રકાર લઈએ તે પણ એમ તે માનવું જ પડે કે-જેમ આત્માના જ્ઞાનાદિક ગુણે આવરણરૂપી વિદનેથી હણાયેલા છે, પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય વિગેરે જે આત્માના અવગુણો છે, તેને આવરણ કરનારૂં કઈ છે જ નહિ. માટે કલ્યાણકારી ચીજેની ચારે બાજુ વિદનેના વટેળીયા હોય એ સ્વાભાવિક છે, અને તેથી દરેક કલ્યાણકારી કામ કરનારે વિનના વંટોળીયાએને શમાવવા દરેક પળે કટિબદ્ધ રહેવાની જરૂર છે.
આ બધું વિચારવાની જરૂર એટલી છે કે ભગવાન શ્રી ૩ષભદેવજી મહારાજે કેઈપણ કારણથી કોઈપણ ભવે લાભન અન્તરાયનું કર્મ બાંધેલું હતું, જેના પ્રતાપે ભગવાન ઋષભદેવજીને બાર મહિના સુધી ભિક્ષા માટે ફરવા છતાં પણ ભિક્ષા મળી નહી. ભગવાન રાષભદેવજી પ્રત્યે
દયાના દુશ્મની કલ કલ્પિત કથા જો કે કેટલાકે આ જગે પર એમ જણાવે છે કે