________________
૪૦
આગમજ્યોત રિલેકનાથ તીર્થંકરની પૂજા કરવાને માટે સ્નાન કર્યું હોય અને પૂજા-અર્ચા આદિ ઘણી જ સુંદર રીતે કરીને આવ્યું હોય તે મનુષ્ય પણ દીક્ષા લેતી વખતે ફરીથી સ્નાન કરે છે, એટલું જ નહીં પણ તે નાનને અંગે અચિત્ત જલને વપરાશ રહેતા નથી, એવા કલ્પને ઉદ્દેશીને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા કે જેઓએ મહારાજા સિદ્ધાર્થ અને ત્રિશલાના સ્વર્ગગમન પછી સર્વથા સ્નાન વજેવું હતું અને પિતાના નિમિત્ત કરેલે આહાર પણ વજેલે, આવી રીતે બે વરસ સુધી ગૃહસ્થ પણે રહેવા છતાં પણ દીક્ષા લેતી વખતે સચિત્ત જલથી સ્નાન કર્યું,
જેવી રીતે દીક્ષા લેતી વખતે થતું સ્નાન તે છેલ્લું સ્નાન છે તેવી જ રીતે દીક્ષા લેતી વખતે થતું મુડન તે પણ મુખ્યતાએ છેલું મુલ્ડન છે.
આવી સ્થિતિમાં ભગવાન રાષભદેવજી મહારાજ જે વખતે તિક્ષા-લેતી વખતે પંચમુઠિ લેચ કરે છે, તે વખતે ભગવાન રાષભદેવજીના સુવર્ણ રંગી શરીરના ખભા ઉપર શ્યામવાળને જ દેખીને ઇંદ્રમહારાજની રૂચિ તે છેલ્લી મુદ્ધિને લેચ નહિ કરવા ઉપર થઈ અને તે ઉપરથી ભગવાન રાષભદેવજીને ઈંદ્ર મહારાજે તે છેલ્લી મુષ્ઠિને લેચ નહીં કરવા માટે વિનંતી કરી. આચાર અને ભક્તોની વિનંતિ
ભગવાન ગઢષભદેવજી મહારાજ પૂર્વભવથી યાવત્ ગર્ભથી ત્રણ જ્ઞાનવાળા છે. એટલે અપ્રતિપતિત અને વિશુદ્ધ મતિ, શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાનને ધારણ કરનારા છે, તેમજ શાસ્ત્રોમાં જેમ નવ પૂર્વથી ચૌદપૂર્વના ધારણ કરવાવાળા સામાન્ય સાધુઓને પણ આગમ–વિહારી ગણી તેને માટે વચનને પ્રતિબંધ ગણવામાં આવતું નથી અર્થાત્ તેઓ જેમ જ્ઞાનથી લાભ દેખે તેમજ કરે છે અને તેવી જ અપેક્ષાએ શાસકારે જાણવા શિ