________________
મુક્તક ૧-લું અપેક્ષાએ તે દ્રવ્ય-સ્તવની મહત્તા હોઈને તેને અંગે પાંચ દિવ્ય પ્રગટ થાય છે, એટલું જ નહિ પણ શીતકાલની અસાધારણ ઠંડીને લીધે કંપતા એવા કેઈ મુનિ મહારાજને દેખીને કોઈ ભદ્રિભાવી જીવે તે મહાત્માની ઠંડી દૂર કરવાને માટે અગ્નિ સળગાવ્યું હોય, તો ત્યાં પણ શાસ્ત્રકાર મહારાજ એમ કહે છે કે સાધુએ પિતાને અગ્નિએ તાપવું વિગેરે નથી ક૫તું. છતાં પણ તે અગ્નિ સળગાવનાર ભક્ત જીવને તે અનુકંપાને ગુણ અને પુણ્યની રાશિને બંધ થયે છે, એમ સ્પષ્ટ જણાવવું અને વળી તે અગ્નિ સળગાવવાથી તે સાધુની ભક્તિ કરી છે, એમ પણ જણાવવું.
રેવતી શ્રાવિકાનું ઉદાહરણ શાસ્ત્રોમાં સાંભળીએ છીએ કે શ્રી ભગવાન મહાવીર મહારાજા જ્યારે કેવળી અવસ્થામાં હતા અને અપ્રતિહત-અનંત વીર્યને ધારણ કરતા હતા, તે વખતે પણ આશ્ચર્ય રૂપે થએલા તેમના રેગ-ઉપસર્ગને નિવારણ કરવા માટે કલપસણ વિગેરેમાં શ્રાવિકા-ગણમાં અપદને ધારણ કરવાવાળી મહાશ્રાવિકા રેવતીજીએ ખુદ ભગવાન મહાવીર મહારાજની ભક્તિ માટે જ પાક રૂપે ઔષધ તૈયાર કરેલું હતું,
આ રેવતી શ્રાવિકા એકલી શ્રાવિકામાં જ અગ્રપદ ધરનારી હતી, એટલું જ નહિ પણ ભવિષ્યમાં તીર્થકર થવાની યેગ્યતા પણ તેનામાં હતી. . દાતારના શ્રેયાર્થે તીર્થકરેની ભિક્ષાવૃત્તિ
આ સર્વ હકીકત વિચારનાર સુજ્ઞ પુરુષ સહજે સમજી શકશે કે
સાધુ–મહાત્માની ભક્તિ કરનારા અને સાધુ–મહાત્માને દાન દેવાવાળા જ કેટલા બધા અધિકાધિક લાભને મેળવતા હશે.
એવા લાભની રેગ્યતા દાતારમાં સમજીને દાતારની ભાવ શુદ્ધિના લાભાર્થે પંચમહાવ્રતધારી સર્વ સાધુઓ ભિક્ષાવૃત્તિ કરે! એમાં આશ્ચર્ય નથી !