________________
આગમખ્યાત એક્ષ-પદની પ્રાપ્તિ માટે તીવ્ર તપસ્યા રૂપી તરવાર ઉપર વિચારવાનું પસંદ કર્યું છે, તેમાં કઈપણ જાતનું આશ્ચર્ય નથી, ભવિતવ્યતા અને ભવ્યત્વમાં ફરક
એટલું જ નહિ પણ કેટલાકે ભવિતવ્યતાના ભરોસે ભૂલા ન પડવાવાળા છતાં પણ ભવસ્થિતિ અને ભવ્યતા જેવા નામ આગળ કરીને ભૂલા પડે છે, તેઓએ પણ સમજવું જોઈએ કે ભવ્યત્વ જે કે અનેક પ્રકારનું છે અને તેથી દરેક જીવ જે મેક્ષે જવાવાળા હોય છે. તે બધાનું તથાભવ્યત્વ જુદા-જુદા રૂપે માનવામાં આવેલું છે.
તે પણ તે તથાભવ્યત્વ ઘંટાલાલાના સેઢા જેવું સંસ્કાર ન થઈ શકે તેવું તે નથી જ.
અર્થાત્ ભવ્યતા અને ભવસ્થિતિને પરિપકવ કરવા ધારનાર મનુષ્ય તેને પરિપકવ કરનારા સાધને મેળવી શકે છે અને તે તથાભવ્યતાને પરિપકવ કરી શકે છે.
તેથી જ તે તથાભવ્યત્વ અને ભવસ્થિતિને પરિપકવ કરવા માટે મુમુક્ષુ મહાત્માઓએ કટિબદ્ધ થવાની જરૂર છે, તથાભવ્ય તાના ખોટા આલંબને નિરુત્સાહ થવું ન જોઈએ.
ધ્યાનમાં રાખવાની જરૂર છે કે–
પરિણામિક ભાવમાં જે કે ભવ્યતાને એક જ ભેદ જણાવ્યા છે, તે પણ તે ભવ્યતા દરેક ભવ્યમાં જુદી-જુદા રૂપની છે, અને તેથી તે દરેક પ્રાણીની જુદી જુદી ભવ્યતાને તથાભવ્યતાના ભેદે એળખાવવામાં આવે છે, તેથી ભવ્યતાને અંગે જ મોક્ષે જનારા ભવ્ય જેમાં તેવા-તેવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના અનેક ભેદે સમાવેશ પામે છે.
જજાન્સે.
જીતી
જ-જા
આવું તથાભવ્યત્વ પણ સંસ્કારથી સંસ્કારિત થઈ શકે છે. ત વાત સ્પષ્ટ શબ્દોમાં પૂર્વધર મહારાજા જણાવે છે જેમકે પુદુ