________________
પુસ્તક ૧-૭
પણ તેને નંબર ત્રીજે રાખી પાપની નિંદાને બીજા નંબરે રાખે છે, તે ઉપરથી સ્પષ્ટ થાય છે કે
મુમુક્ષુ જીવેએ સત્કાર્યોની અનુમોદના કરવી એ છે કે જરૂરી છે. તે પણ તેના કરતાં ચઢતા નંબરે પાપની નિંદા કરવાની જરૂર છે
જેવી રીતે આ પાપ નિંદાથી કરેલા પાપની આલેચનાદિ દ્વારા ભવ્યત્વ કે તથાભવ્યત્વના પરિપાકનું સાધન બને છે,
તેવી જ રીતે સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર આદિ સુકૃત કે માર્ગોનુસારિણી પ્રવૃત્તિને અનુમોદવી એ પણ ભવ્યત્વના પરિપાકનું ત્રીજું સાધન છે.
આ ત્રીજા સાધનમાં દરેક મનુષ્યો પિતાના તરફથી થએલા કે પિતાને અનુકૂળ એવા મનુષ્ય તરફથી થયેલા સત્કાર્યોને તે અનુમોદવા તૈયાર જ રહે છે,
પણ મુમુક્ષુ જીવેએ વિશેષ એમાં ધ્યાન આપવાની જરૂર છે કે પ્રથમ નંબરે તે ધર્મનાં સત્કાર્યો કરનારા પિતાનાથી વિરૂદ્ધ હેવા જોઈએ જ નહિ, છતાં પણ કદાચિત તેવા સંગે ધર્મકાર્ય કરનારાની સાથે અનુકૂળતા તેવી ન હોય તે પણ તેને સતકાર્યોની તે અનુમોદના હંમેશાં રહેવી જ જોઈએ.
કેટલાક મનુષ્ય ગુણની અને સત્કાર્યની અનુમોદના વખતે તે ગુણવાળા કે સત્કાયવાળાના સદ્દભૂત કે કલિપત અવગુણેને આગળ કરીને તે ગુણે કે સત્કાર્યોને ઓળવવા કે પ્રશંસાના પ્રસંગે દેશે. બલવા તૈયાર થાય છે.
પણ મુમુક્ષુ પુરૂષોએ આ વસ્તુ દયાનમાં રાખવાની છે કે
સર્વથા દેવ કે અવગુણથી કલંક વગરના એવા સત્કાર્યો કે સદ્ગુણે તે માત્ર વીતરાગ પરમાત્મામાં જ હોય છે, તે તે અપેક્ષાએ