________________
પુસ્તક ૧-લું
વાચક પુરૂષો સમજી શકશે કે આ દુષમ કાલના પ્રભાવે ધર્મમાં મતભેદોને રાફડે ફાટેલે છે, તે રાફડાની ખરી જડ અવિરતિ આદિની પ્રવૃતિ નથી. પણ બીજાની સત્ય પ્રરૂપણું ન માનવી અને પિતાની ખેાટી પ્રરૂપણાને વળગી રહેવામાં આવ્યું છે તે જ છે.
જેઓ સત્ય માર્ગના ખપીપણું અને અસત્ય માર્ગથી દૂર રહેવાપણું શબ્દરૂપે દરેક વાતમાં જાહેર કરે છે, તેઓ જે અંતઃકરણથી સત્ય પદાર્થનું ખપીપણું અને અસત્યથી દૂર રહેવાપણું વાસ્તવિક રીતે અમલમાં મુકતા હોય, તો મતભેદને મુદ્દલ પ્રસંગ જ ન હોત, તો પછી મતનો રાફડો ફાટવાની તે વાત જ કયાં રહે?
કેટલાક મુગ્ધ મનુષ્ય જે શ્રાવક હોય તે વિવાપરવળrs કહીને પડિકકમી લઈએ છીએ તેથી અમારી બેટી પ્રરૂપણાને બચાવ થશે એમ માને છે, અને સાધુ-શ્રાવક બને કુત્તો-કાને વગેરે પદોથી અમે સુત્રવિરુદ્ધ અને માગ વિરુદ્ધની પ્રરૂપણા અને પ્રવર્તનને મિચ્છા મિ દુe રોજ ઘણી વખત દઈએ છીએ.
તેથી સૂત્ર-વિરુદ્ધ અને માર્ગવિરુદ્ધ પ્રરૂપણા કે આચરણાનું પ્રાયશ્ચિત્ત અમારું નિષ્ફળ થઈ જશે એમ માને છે. દેનું પ્રતિક્રમણ કેવું ?
પણ તેઓએ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે –
ભગવાન મલ્લિનાથ મહારાજ પહેલા ભવમાં કરેલી માયાનું પડિકક્રમણું કરતા જ હતા અને પીઠ–મહાપીઠના જીવે પણ ઈર્ષ્યા દ્વારા કરેલી માયાનું પ્રતિક્રમણ ન હતું કર્યું એમ નહિ, છતાં તે મહાપુરૂષોને તે માયાના વિપાકરૂપે સ્ત્રીપણું મળ્યું અને ભોગવવું જ પડયું.
આટલા જ માટે ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ શ્રી પંચ વસ્તુની અંદર સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે